Skip to main content

Posts

Showing posts with the label Ganpati Bappa Moriya [ ગણપતિ બાપ્પા મોરિયા ]

Ganpati Bappa Moriya [ ગણપતિ બાપ્પા મોરિયા ]

  " વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા"   ગણપતિ બાપ્પા મોરિયા, મિત્રો મોરિયા આપણે બોલી તો દઈએ છીએ પણ શું તમે જાણો છો ? મોરિયા એટલે શું ? ગણપતિ નાં સૌથી મહાન ભક્ત નું નામ મોરિયા , જી હા , મોરિયા એક કર્ણાટકના સંત હતા. મરાઠી ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ આ સંત ગણેશજીના બહુ મોટા ભક્ત હતા અને બાપ્પાએ જાતે તેમને આશીર્વાદ આપ્યા હતા. મોરિયા ગોસાવી શાલિગ્રામ કર્ણાટકના બિડાર ગામમાં 14 મી સદીમાં જન્મ્યા હતા. તેમણે આકરુ તપ કરીને ગણપતિ દાદાની આરાધના કરી હતી. એવું મનાય છે કે ગણપતિ દાદાએ મયુરેશ્વરના સ્વરૂપમાં સાક્ષાત મોરિયાને દર્શન આપ્યા હતા . ગણેશજીએ જ્યારે મોરિયાને વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે તે ગણેશજી સાથે એક થવા માંગે છે. આથી તે દિવસથી મોરિયાનું નામ ગણપતિ દાદાના નામ સાથે જોડાઈ ગયું છે.   અને તહી ગયું ગણપતિ બાપ્પા મોરિયા , બાપ્પા નાં શરીરની રચના પરથી અનેક ગુઢ રહસ્યો સમજાય છે ,   ગણપતિનું માથું ગણપતિનું માથું ઘણું મોટું છે. જે શીખવે છે કે કોઈપણ પરિસ્થિતિમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. બુદ્ધિ અને વિવેકબુદ્ધિની મદદથી...