हार्ट एटेक ऐसे भी आते है I दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू. मै कई दिन से देख रहा था की मेरे शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर रैप रोल और फ्रेंच फ्राइज़ थे मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया, मैने बोला ताजा नही काटते क्या उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...
મિત્રો , નવરાત્રિ પૂરી થઈ ગઈ , રાવણ દહન થઈ ગયું , દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે , ચારેબાજુ ખરીદીનો માહોલ પણ સર્જાઈ રહ્યો છે , ઓનલાઈન શોપિંગ કરનારા લોકો ગ્રાહકોને પોતાના ઘરજમાઈ માને છે , તમે દરેક વસ્તુ ઘરે બેઠા મેળવી શકો છો. અને એ પણ લોન અને હપ્તામાં. પરંતુ કેટલીકવાર ઓનલાઈન શોપિંગ પણ મુશ્કેલ હોઈ શકે છે. તમારી સાથે થયેલ ગેરસમજ સુધારવા કસ્ટમર કેયર પર કોલ કરી કરી ને થાકી જાવ પણ પ્રત્યુત્તર ન મળે. ત્યારે થાય કે ઓન લાઈનને બદલે દુકાનમાં જઈને ખરીદી કરી હોત તો સારું થાત , મને હજુ પણ તે સમય યાદ છે જ્યારે કોઈ ઓનલાઈન શોપિંગ સાઇટ્સ ન હતી. દક્ષિણ મુંબઈમાં, જ્યાં હું રહેતો હતો. મનીષ માર્કેટ , ક્રોફર્ડ માર્કેટ , મુંબાદેવી, ભૂલેશ્વર એવી જગ્યાઓ હતી જ્યાં દરેક વસ્તુ મળી જતી હતી , દિવાળીમાં લોકો દૂર-દૂરથી આવતા હતા , ત્યારે પણ ચીટીંગ કરનારાઓ ઘડિયાળની જગ્યાએ પથ્થર આપતા , કેલ્ક્યુલેટરની જગ્યાએ ડાયરી આપતા , ટેપરેકોર્ડરની જગ્યાએ ઈંટ અને બોસ્કી કપડાની જગ્યાએ સોફ્ટ પાઉં [બ્રેડ] અને ગ્રાહકને ખબર પણ ન હતી.આજે પણ કંઈક આવું જ થાય છે પણ ઓનલાઈન. [ આ ઘટનાઓનો હું સાક્ષી છું ] આજકાલ લોકો એટલી બધી ઓન...