Skip to main content

જાનું મેરી જાનેમન..[ janu meri janeman..]

 

 

મિત્રો,

ઘણા વખતે આજે ફરી બ્લોગ લખવાનું મન થયું, અને લખવાનું શરુ કર્યું..

દેનેવાલા જબભી દેતા દેતા છપ્પર ફાડકે. નસીબ કોના ક્યારે કેવી રીતે ચમકે એ કોઈ કહી નથી શકતું.  

જાનું મેરી જાને મન બસપન કા પ્યાર ભૂલ નહી જાના રે..

જેસ્સા મેરા પ્યાર હૈ..એસ્સા મૈને કિયા હે..બસપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે..


યહાં વહાં જહાં તહાં..આજકાલ આ ગીત ચર્ચામાં છે. છત્તીસગઢનાં સુકમા જીલ્લાના નાનકડા ગામના તાલુકામાં તો દસ વર્ષનો સહદેવ દીર્દો નામનો છોકરો રાતોરાત સોશ્યલ મીડિયા પર સ્ટાર થઇ ગયો. રોક સ્ટાર બાદશાહ એ એને કાસ્ટ કરીને ગીત પણ બનાવી નાખ્યું અને એ ગીત પણ આજે લોકોના મોઢે છે. રાતોરાત સ્ટાર બની ગયેલો સહદેવ આજે સેલીબ્રીટી છે. મૂળ આ ગીત ગુજરાત હાલોલના એક લોકગાયક  કમલેશ બારોટનું છે. પણ આજે આટલા વર્ષે નસીબ ખુલ્યું સહદેવનું.

આવી જ સેલીબ્રીટી બની હતી કલક્તાનાં એક પ્લેટફોર્મ પર ગીત ગાતી રાનૂ મંડલે લતા મંગેશકરનું ગીત 'એક પ્યાર કા નગમા હૈ' ગાયુ હતુ, જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયુ હતુ. જે પછી રાનૂ મંડલનુ મેકઓવર કરી આપવાની લાઇન લાગી હતી. અત્યંત ગરીબીમાં જીવતા અચાનક સુપર સ્ટાર બની જતા આવા કલાકારોનો બુદ્ધિશાળી વ્યક્તિઓ પોતાના ફાયદા માટે ઉપયોગ કરી લેતા હોય છે. હવે થોડો સમય ગણપતિમાં ડીજે પર અને નવરાત્રીમાં ગરબે ઘૂમતા મંડળોમાં જાને મેરી જાનેમન..સંભળાશે અને ત્યાં સુધીમાં ફરી કોઈ નવી ગરીબ સેલીબ્રીટી શોશ્યલ મીડિયા થકી તમારા મોબાઈલમાં ડોકાશે.



ટૂંકમાં નસીબ પણ કામ કરે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. તમારામા જે ગમતી ટેલેન્ટ હોય એને વળગી રહો કોઈને કોઈ તમને જુએ છે. કેમેરા તો હવે આવ્યા..બાકી આપણે તો પહેલેથી કહેતા હતા કે “ઉપરવાળો બધું જુએ છે.”

સમજે તે સમજદાર  

હશે જો તારા નસીબમાં, તો ક્યાંય જશે નહિ,

નહિ હોય તકદીરમાં, તો કોઈ આપશે નહિ.

દોડ્યા કર તું તારી મસ્તીમાં ગુલતાન બની,

જેણે મોકલ્યો છે એણેય વિચાર્યું હશે કઈ..?

અશોક ઉપાધ્યાય. 

હવેથી મળતા રહીશું.

  Friends,


Many times today I felt like writing a blog again, and started writing.

Denewala jabbhi deta deta chappar phadke. No one can say when or how one's luck shines.

Jaanu meri jaane man baspan ka pyaar bhool nahi jaana re ..

Jessa mera pyaar hai..essa maine kiya he..baspan ka pyaar mera bhool nahi jaana re ..

This song is being discussed here and there these days. In the taluka of a small village in Sukma district of Chhattisgarh, a ten-year-old boy named Sahadev Dirdo became a star on social media overnight. Rock star Badshah also made a song by casting it and that song is also in the minds of people today. Sahadeva, who became an overnight star, is a celebrity today. The original song is by Kamlesh Barot, a folk singer from Gujarat Halol. But today, after so many years, Sahadeva's fortune has opened.

One such celebrity became Ranu Mandal singing Lata Mangeshkar's song 'Ek Pyaar Ka Nagma Hai' on a platform in Calcutta, which went viral on social media. After which the line of makingover of Ranu Mandal started. Living in extreme poverty and suddenly becoming a superstar, such artists are used by intelligent people for their own benefit. Now for a while, you will hear Jane Meri Jaaneman on a DJ in Ganapati and in the congregations roaming around in Navratri.

In short, this is an excellent example of how luck works. Stick to the talent you like. Someone sees you. The cameras have come now .. the rest of us were already saying that "the one above sees everything."


Understandably sensible


Will be in your destiny, will not go anywhere,

If not in destiny, then no one will give.

Dodya kar tu tari masti mein gultan bani,

Whoever sent it must have thought ..?


Ashok Upadhyay.


See you soon..

 

 

 

 

 

 

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા