Skip to main content

Lemon 250rs Kg [ લીંબુ ૨૫૦ રૂપિયે કિલો.]

 

બહુ જ ચિંતા નો વિષય છે, લીંબુ ૨૫૦ રૂપિયે કિલો બોલો.. 

ગાડીઓના શો-રુમ માં જાઓ, નવા મોડલ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. ગ્રાહકો ને છ - છ મહિના સુધી નવી ગાડીઓ ની રાહ જોવી પડી રહી છે.રેસ્ટોરેંટ માં જાઓ તો ખાલી ટેબલ મળતું નથી. ઘણા રેસ્ટોરેંટો માં તો લાઈન લાગી હોય છે. શોપિંગ મૉલ માં પાર્કિંગ ની જગ્યા નથી એટલી ભીડ લાગી હોય છે. કેટલીયે મોબાઈલ કંપનીઓના મૉડલ આઉટ  ઓફ સ્ટોક છેએપ્પલ લોન્ચ થતાંની સાથે જ આઉટ ઓફ સ્ટોક થઈ રહ્યો છે. ઓનલાઇન શૉપિંગના સમયમાં પણ અને વર્કિંગ-ડૅ માં બજારોમાં પગ મુકવાની પણ જગ્યા નથી. દરરોજ ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ  ઉભી થાય છે. ઓન લાઇન શોપિંગ ઈન્ડસ્ટ્રી તેજી માં છે....પણ લોકો કહે છે કે પેટ્રોલના ભાવ વધારી એમની કમર તોડી નાખી છે. લીંબુ ૨૫૦ રૂપિયે કિલો નડે છે પણ પીઝા,બર્ગર,સિઝલર ના ભાવ પોસાય છે. 

મારા ઘરમાં જ્યારે બિનજરુરી લાઈટો ચાલું હોય છે, પંખા ચાલતા હોય છે , ટી. વી ચાલતી હોય છે ત્યારે મને કોઈ તકલીફ નથી હોતી પણ જેવું વિજળી બિલ વધું આવે ત્યારે મારી અંતર આત્મા અંદર થી રોઈ જાય છે. જ્યારે મારાં છોકરાં ૧૬ ડિગ્રી સેન્ટિગ્રેડ પર એ.સી ચલાવી ચાદર ઓઢીને સુવે છે ત્યારે હું કંઈ નથી બોલી શકતો પણ વિજળીના ભાવ વધવાથી મારો પારો વધી જાય છે.જ્યારે મારું ગીઝર ચોવીસ કલાક  ઓન રહેતું હોય છે ત્યારે મને કોઈ તકલીફ નથી હોતી પણ વિજળી ના ભાવ અને લાઈટ બિલ વધારે આવતાં મને તકલીફ થાય છે.ઘરમાં પત્ની કે પછી કામવાળી બાઈ  રાંધણ ગૅસ બરબાદ (વૅસ્ટ) કરે છે ત્યારે મારી જીભ કાંઈ નથી કહેતી પણ ગૅસના ભાવ વધતાંની સાથે મારી જીભ કાતર ની જેમ ચાલે છે. રેડ લાઈટ પર કાર, બાઈક કે સ્કુટી ને બંદ કરવા નું પસંદ ન઼થી.ઘર થી થોડું જ  દુર,  દૂધ લેવા સ્કૂટી કે બાઈકથી જ જાઉં છું. વીક એન્ડ માં બિન જરુરી દશ - વીસ કિ. મી. ગાડી ચલાવી લઉં છું પણ પેટ્રોલ નો ભાવ એક રુપિયો પણ વ઼ધે એટલે મરચું લાગી જાય છે. મારા પગાર રિવિઝન માટે સરકાર ને કોષું છું પણ કામવાળી બાઈ ના પગાર વધારા માટેશાકભાજીની લારી પર કે બીજે જ્યાં  પૈસા ચુકવવા ના હોય તો બી. પી વધી જાય છે. મારાં છોકરાં મારી વાત નથી માનતાં કે નથી સાંભળતાં કાંઈ વાંધો નહી. પણ વડા પ્રધાન કે રકાર ના સાંભળે તો જાત જાત ની ગાળો બોલું છું....

પાકિસ્તાન, શ્રીલંકા કે ચાઈના જેવી હાલત આપણી નથી પણ તો ય આપણી હાલત સારી તો નથી જ. એવું લાગ્યા કરે છે. શું કો છો..?  

હું આઝાદ દેશનો આઝાદ નાગરિક છું..

સરકાર બદલી દઈશ, પણ પોતે નહી બદલું.

મિત્રો આ છે દેશ અને દેશના નાગરિક ની હકિકત. આમાં વ્યંગ માં પણ દરેક ભારતીય નાગરિકની જીવન શૈલી અને વિચાર સરણી પર ફોકસ નાખવાની કોશિષ  કરી છે.

[ અજ્ઞાત ]

સમજે તે સમજદાર

 

 It is a matter of great concern. Lemon 250rs Kg.. 

Go to the car showroom, waiting for the new model. Customers have to wait for six months for new cars. If you go to a restaurant, you will not find an empty table. Many restaurants have lines. There is no parking space in the shopping mall so it is crowded. While many mobile phone models are out of stock, Apple has been out of stock since the bribe. Even in the time of online shopping and in working-day there is no place to set foot in the markets. Every day a jam-like situation arises. The on-line shopping industry is booming ... but people say that raising petrol prices has broken their backs. Lemon costs Rs 50 per kg but pizza, burgers and sizzlers are affordable. In my house when unnecessary lights are on, fans are running, t. I don't have any problem when V is running but when the electricity bill goes up my distance soul cries from inside. I can't say anything when my boys are running AC at 12 degree centigrade and they are sleeping with their sheets covered but my mercury goes up due to increase in electricity price. I have no problem when my geyser is on 24 hours but electricity price And when the light bill goes up, I get in trouble. When my wife or a housemaid wastes cooking gas in the house, my tongue does not say anything but with the increase in gas price, my tongue moves like scissors. I don't like to turn off the car, bike or Scooty at the red light. Unnecessary ten-twenty kilos in weekends. M. I can only drive but if the price of petrol goes up by one rupee, then it becomes chilly. I am asking the government for revision of my salary but for the salary increase of the working lady, on the vegetable truck or elsewhere where there is no money to pay. P increases. It doesn't matter if my boys listen to me or not. But if the Prime Minister or the government does not listen, I will speak in different terms .... 

We are not in a situation like Pakistan, Sri Lanka or China but our situation is not good. It does. Who are you


I am a free citizen of a free country.


I will change the government, but I will not change myself.


Friends, this is the reality of the country and the citizen of the country. Even in this satire, it has tried to focus on the lifestyle and way of thinking of every Indian citizen.



[Unknown]


Understandably so

Comments

  1. badhiya ... we vote for one day and keep quite for 364 days ..

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...