Skip to main content

its different but..is it..? [ અલગ છે પણ..અલગ છે ? ]

મિત્રો , 

સવાલ : કેટલા પ્રકારના માણસો હોય ? 
જવાબ :  અનેક પ્રકારનાં.



જી હા , અનેક પ્રકારના એમાય અમુક પ્રકાર તો એટલો ભયાનક હોય છે કે ઓળખાય જ નહિ આ સાધુ છે કે શૈતાન. નાનપણથી આપણે અનેક લોકોના સંપર્કમાં આવતા હોઈએ છીએ જેમની સાથે આજેય કદાચ વ્યવહાર હોય. આટલા વર્ષો દરમ્યાન તમને સામેવાળી વ્યક્તિનાં અનેક રૂપ જોવા મળી ગયા હોય. જે પહેલા હતા એ હમણાં ન હોય અથવા જે હમણાં છે એવા તો એ ક્યારેય નહોતા. ટૂંકમાં માણસ કાચીંડા જેવો હોઈ શકે જે ગમે ત્યારે રંગ બદલી શકે. આમાં બધા જ પ્રકારના લોકો આવી ગયા. હું પણ અને તમે પણ. રંગ આપણે ક્યા બદલી શકીએ રંગ તો સમય બદલે એટલે કુદરતી માણસ પણ બદલાય. આખરે તો આપણે પંચતત્વ નું માળખું કહેવાઈએ તો જેમ અમાસ અને પૂનમનાં દરિયામાં ભરતી અને ઓટ વર્તાય એમ માણસમાં પણ અનેક ઉથલ પાથલ થાય જ જોકે ઈશ્વરે માણસને મન અને મગજ આપ્યા છે અને વેદના સંવેદના ઉપર કંટ્રોલ કરવાની શક્તિ તો કોણ કેવી રીતે પોતાના મન મગજ પર કાબુ રાખે છે એ તો વ્યક્તિ જ નક્કી કરી શકે. 

ફરી પાછી વાત હું ત્યાં જ લઇ આવું જ્યાંથી શરુ કરી હતી કે કેટલા પ્રકારના લોકો હોય તો આજે એક સરસ મઝાનો મેસેજ આવ્યો છે એ જ તમારી સાથે શેયર કરવાનું મન થઇ જાય છે કે આટલા પ્રકારના લોકો હોય. 

શાંતિથી વાંચજો. અને વાંચ્યા બાદ નક્કી કરજો હું ક્યા પ્રકારમાં આવું અને તમે ક્યા પ્રકારમાં ? અને તમારી આસપાસ જે લોકો છે એ ક્યા પ્રકારમાં આવે. 

આટલી જાતના હોય છે માણસો, ....!!!!

અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાળ,

અધકચરા, અજડ, આળસુ, અટકચાળીયા.

કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી,કપટી,કપાતર, કકળાટીયા, કામી, કાળમુખા,કાવતરાખોર, કાણગારા, કાંડાબળિયા, કમજાત, કાબા, કબાડા, 

ખટપટિયા, ખુંધા, ખાવધરા, ખટહવાદિયા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર, 

ગરજુડા, ગપસપિયા, ગપ્પીદાસ, ગણતરીબાજ, ગળેપડું, ગંદા, ગંજેરી, ગાંડા, ગોલા, ગોબરા, ગમાર, ગુણગ્રહી, ગભરુ, ગુલાટમાર, ગાલાવેલિયા, જ્ઞાની, 

ઘરરખા, ઘરમુલા, ઘમંડી, ઘરઘૂસલા, ઘરફાળુ, ઘેલહાગરા, ઘોંઘાટિયા, ઘૂસણખોર, 

ચતુર, ચહકેલ, ચબરાક, ચોવટિયા, ચાપલા, ચાગલા, ચીકણા, 

છકેલ છોકરમતીયા, છેલબટાવ, છીંછરા, 

જબરા, જોરાવર, જબરવસીલા, જોશીલા, જીણા, 

ઠરેલ, ઠાવકા, ઠંડા, 

ડંફાસિયા, ડાકુ, ડરપોક, ડંખીલા, ડફોળ, 
તમોગુણી, તરંગી, તુકાબાજ, દયાળુ, દરિયાદિલ, દાતાર, દાણચોર, દુ:ખીયા, દિલદગડા, દોરંગા, દોઢડાયા, દિલદગડા, 
ધંધાદારી, ધમાલીયા, ધોકાપંથી, ધાળપાડું, ધુતારા, ધર્મનિષ્ઠ, ધૂળધોયા, ધિરજવાન, 

નવરા, નગુણા, નખોદીયા, નમાલા, નિડર, નિશ્વાર્થી, નિજાનંદી, નિષ્ઠુર, નિર્ણય, નિર્મોહી, 

પરોપકારી, પરિશ્રમી, પરાધીન, પહોંચેલા, પંચાતિયા, પાણિયારા, પાંગળા, પુરષાર્થી, પોચા, પોપલા, પ્રેમાળ, પાગલ, 

ફરતિયાળ, ફોસી, ફતનદિવાળીયા, ફાકાળ, ફાલતુ, ફુલણસિંહ, ફાટેલ,

બહાદુર, બગભગત,બટકબોલો, બચરવાળ, બહુરંગા, બેદરકાર, બિચારા, બોતડા, બાયલા, બિકણા, બોલકણા, બળવાખોર, બુદ્ધિશાળી, 
ભડવીર, ભૂલકણા, ભલા, ભદ્રિક, ભારાળી, ભાંગફોડિયા, ભૂંડા, ભોળા, ભમરાળા, 

મરણિયા, મસ્તીખોર, મફતીયા, મનમોજી, મતલબી, મિંઢા, મિઠાબોલા, મિંજરા, મારફાડિયા, માયાળુ, માખણીયા, મારકણા, મુરખા, મરદ, 

રમુજી, રમતીયાળ, રસિક, રાજકારણી, રજવાડી, રિસાડવા, રોનકી, રોતી, રૂડા, રેઢલ, રેઢીયાળ, 

સુધરેલા, સમજદાર, શંકાશિલ, શાણા, સુરવીર, સરમાળ, સંતોષી, સગવડીયા, સાહસિક, સુમ, સુરવીર, સુખીયા, સ્વચ્છ,સંસ્કારી, સાધક, સાચાબોલા, સરળ, સ્વાર્થી, 

હરામખોર, હડકાયા, હલકટ, હરખધેલા, હેતાવળા, હરખપદુડા, હાજરજવાબી, હોશિયાર, હસમુખા,

 લૂચા, લફંગા, લોભીયા, લાલચૂ, લાગવગીયા, લબાડ,લાખેશ્રી, લંપટ, લૂણહરામી, 

વેવલા, વિવેકી, વાયડા, વંઠેલ, વાતડાયા, વેરાગી, વાતુડિયા, વેપારી, વિકરાળ અને વેધૂ.

આટલા પ્રકાર મને મળ્યા. 

આમાં જે નથી એ ચતુર અને જે છે એ તો...

સમજે તે સમજદાર

Friends,

Question: How many types of people are there?
Ans: Many types.

Yes, many types of Amaya, some types are so horrible that it is not known whether this is a monk or a devil. Since childhood we have come in contact with many people with whom we may be dealing today. You may have seen many forms of the opposite person over the years. What was before is not now or what is now is never. In short a man can be like a tick that can change color at any time. All sorts of people came into this. Me too and you too Where can we change the color? If the color changes with time, then the natural man also changes. After all, if we call it the structure of Panchatatva, just like the tides of Amas and Poonam, there are many ups and downs in man. Only a person can decide.

Let me bring you back to where I started, how many types of people there are, today a great fun message has arrived, I just want to share with you that there are so many types of people.

 

Read calmly. And after reading, decide in which type I come and in which type you? And what kind of people are around you?

There are so many types of people, .... !!!!

Avalchanda, Akalmatha, Adekha, Akarmi, Apadaya, Oshiyala, Utavala, Aghapasia, Ekalpanda, Otiwal,

Half-baked, barren, lazy, cunning.

Kajiyakhor, Kadrupa, Karamhina, Kawaji, Kasbi, Kapati, Kapatar, Kaklatiya, Kami, Kalamukha, Kavatrakhor, Kangara, Kandabaliya, Kamjat, Kaba, Kabada,

Khatpatia, khundha, khavdhara, khathavadia, khutal, kheladi, kheldil, khochra, khuwar,

Garjuda, gossip, gossip, calculator, throat, dirty, ganjeri, ganda, gola, gobra, gamar, gunagrahi, gabhru, gulatmar, galavelia, gnani,

Housewife, housewife, arrogant, housewife, housewife, hooligan, noisy, intruder,

Clever

Scatterbrained, scatterbrained, shallow,

Jabra, Joravar, Jabarvasila, Joshila, Jina,

Cold, cold,

Damphasia, bandit, coward, stingy, daffodil,
Tamoguni, Tarangi, Tukabaj, Dayalu, Dariadil, Datar, Danachor, Dukhiya, Dildagada, Doranga, Dodhadaya, Dildagada,
Business, Dhamaliya, Dhokapanthi, Dhalapadu, Dhutara, Dharmanistha, Dhuldhoya, Dhirajwan,

Navra, Naguna, Nakhodia, Namala, Fearless, Selfless, Nijanandi, Nishthur, Nirnaya, Nirmohi,

Philanthropist, industrious, dependent, reached, Panchatiya, Paniyara, lame, pursharthi, pocha, popla, loving, insane,

Fartiyal, Fosi, Fatandivaliya, Fakal, Faltu, Fulansinh, Fatel,

Brave, talkative, talkative, talkative, talkative, talkative
Bhadveer, Bhulkana, Bhala, Bhadrik, Bharali, Bhangfodia, Bhunda, Bhola, Bhamrala,

Marania, Mastikhor, Maftiya, Manmoji, Matlabi, Mindha, Mithabola, Minjara, Marfadia, Mayalu, Makhania, Markana, Murkha, Marad,

Funny, playful, funny, politician, royal

Improved, Discreet, Skeptical, Wise, Surveer, Sarmal, Santoshi, Convenient, Adventurous, Sum, Surveer, Sukhiya, Clean, Cultured, Saadhak, Sachabola, Simple, Selfish,

Haramkhor, Hadkaya, Halkat, Harkhadhela, Hetavala, Harkhapaduda, Hajarjavabi, Hoshiyar, Hasmukha,

 Luchha, Lafanga, Lobhiya, Lalchu, Lagvagiya, Labad, Lakheshri, Lust, Lunaharami,

Vevala, Viveki, Vaida, Vanthel, Vatadaya, Veragi, Vatudia, Vepari, Vikral and Vedhu.

So many types I met.

What is not in this is clever and what is is ...



Understandably sensible.

google translate

©


Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...