મિત્રો , સાચું કહું તો , વાતની શરૂઆત માટે આજે કોઈ વિષય મળતો નહોતો અને અચાનક અવાજ આવ્યો , પપ્પા ચા પીવા આવોને. વાઈફ નો પણ અવાજ આવ્યો.. ક્રિષ્નાએ ચા બનાવી છે , પહેલા એ પી લ્યો પછી લખવા બેસો. અને વિષય મળી ગયો. દિકરી. કિશું ને મારા શેડ્યુલની ખબર હોય એટલે ક્યારેક એ મને ચા પીવડાવીને સરપ્રાઈઝ આપે. એના હાથની ચા એટલે આ..હ..આમેય મને કિડનેપ કરવો હોય તો સામે મસ્ત મસાલાવાળી મૂકી દેવાની આય એમ સરેન્ડર.. આજે દીકરી વિષે મારા મનની કેટલીક વાત કવિતા [ મારી વાઈફ ] પ્રેગ્નેન્ટ હતી ત્યારેપરિવારના ઘણા લોકો પૂછતાં કે દીકરો આવશે કે દીકરી ? અને અમે બંને એકસાથે કહેતા કે દીકરી. નામ પણ નક્કી હતું ક્રિષ્ના , દિકરો આવે કે દિકરી નામ તો આ જ રહેશે ક્રિષ્ના. અને ઈશ્વરે અમારી વાત સાંભળી સરસ મજાની દિકરી આપી. જોત જોતામાં ક્યારે ૨૧ વર્ષની થઇ ગઈ ખબર જ ન પડી નાનકડી કીશું ને નર્સરી થી માંડી સ્કુલ સુધી મુકવા જવાની ડ્યુટી મારી જ રહી છે જે મેં વફાદારી પૂર્વક નિભાવી છે. બાઈક પર આગળ બેસતી અને હાઈટ વધતા બાઈક પર પાછળ બેસવા લાગી. કોલેજમાં એ એકલી જાય છે. દિકરી ની તુલના ક્યારેય ક...
something new

Comments
Post a Comment
hii friends if u like my post pl comment