Skip to main content

faith and trust. [ શ્રદ્ધા અને વિશ્વાસ. ]

  
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

                                              જલન માતરી.

મિત્રો
 
શ્રદ્ધા પથ્થરમાં હોય તો એને ઈશ્વર બનાવી દે , અને વિશ્વાસ કાર્યમાં હોય તો એને જીતમાં ફેરવી દે છે.
શ્રદ્ધા અને વિશ્વાસથી અશક્ય કાર્યને મેં પૂર્ણ થતાં જોયા છે. લગભગ દરેક વ્યક્તિ ખૂબ જ શ્રદ્ધાથી ઈશ્વરને ભજતાં હોય છે અને દરેક માણસ વિશ્વાસથી કાર્ય કરતો હોય છે. જોશ ઝનૂનથી કાર્ય કરતી વખતે એને વિશ્વાસ હોય છે ઈશ્વર એનાં કાર્ય ને સફળ બનાવશે જ , અને એ જ ઈશ્વરમાં રાખેલી શ્રદ્ધા હંમેશા હિંમત આપે છે..

પણ હથેળીમાં ધન ની રેખા હોય તો "મારી પાસે અઢળક ધન આવશે જ"  એમ વિચારીને એક ખૂણામાં બેસી ન રહેવાય. કુંડળીમાં "રાજયોગ" લખ્યો હોય તો આરામ ખુરશી પર બેઠા ન રહેવાય..પરિશ્રમ કરવો જ પડે. તો જ શ્રદ્ધાને વિશ્વાસ વિજય મુગટ પહેરાવે. 


મિત્રો કોઈક તો અજાણી શક્તિ હોય જ છે જેની સાથે આપણે બંધાયેલા હોઈએ છીએ. જે દેખાતી નથી પણ આપણી આસપાસ છે. આપણે હંમેશા પોઝિટિવ વિચારતા રહીએ તો દરેક પોઝિટિવ વાતો  આપણી આસપાસ થતી જ રહે છે. એટલે તો કહ્યું છે ને કે આ ચાર એવા વિચાર. 

શ્રદ્ધાની વાત કરતા એટલું જ કહીશ કે મને ઈશ્વરમાં શ્રદ્ધા તો ખૂબ જ છે પણ મેં ઘણા એવા લોકોને જોયા છે જેમને ઈશ્વરમાં શ્રદ્ધા તો છે પણ કયા ઈશ્વરમાં શ્રદ્ધા છે એની ખબર નથી હોતી. યસ, મારા એક મિત્ર છે જેમને જે ભગવાન ફળે એ ભગવાનની ભક્તિમાં લાગી જાય.  નવરાત્રી એ માતાજીની એવી ભક્તિ કરે જાણે માતાજી હમણાં ઘરમાં આવી જશે. દસ દિવસ ઉપવાસ, ચપ્પલ  નહિ પહેરવા, આખો દિવસ જય અંબે જય માતાજી. શિવરાત્રીએ શિવની એવી ઉપાસના કરે કે ગાન્ડા થઈ જાય બમ ભોલે, બમ ભોલે એટલું જોરથી બોલે કે કૈલાશ હલી જાય. ગણપતિના દિવસોમાં ગણપતિની પૂજા કરે તો એવું લાગે જાણે કે ગણપતિ જ સામેથી આવીને કહેશે  ભાઈ હવે બસ કર ને,  વચ્ચે એમણે શિરડી કે સાઇબાબા પિક્ચર જોયું હતું તેના પછી સાઈબાબાના એવા તો ભક્ત બની ગયા કે ગમે ત્યારે લોકોને સાઈ બાબા ના પરચા વિશે જાણ કરતા રહે.  જય સંતોષી મા પીચર જોઈતો સંતોષી માતાની છબી સંતોષી માતા ની ચોપડીઓ ઘરે લાવીને વાઈફ ને કહ્યું કે બસ હવે તો આજ મારા માતાજી. તિરુપતિ બાલાજી ની વાત સાંભળી તો તરત તિરુપતિ બાલાજી પહોંચી ગયા અને  ભગવાનને દંડવત કરીને કહ્યું કે બસ પ્રભુ હવે તમે જ મારા આરાધ્ય દેવ.

 તુંડે તુંડે મતિર્ભિન્ના  જેવી આ બુદ્ધિશાળી મારા મિત્ર છે એવું જાણીને મને હસવું પણ આવે, અરે ભાઈ મહેનતુ છે અને ટૂંકમાં પૈસે ટકે સુખી છે એટલે કોઈ એક ભગવાન તો એનું રક્ષણ કરે જ છે.  હું હંમેશા દરેક માંથી કંઈક ને કંઈક વસ્તુ શીખતો રહું છું એમ આ મિત્ર પાસેથી એટલું શીખવા મળ્યું કે ઇશ્વર ભલે અલગ અલગ હોય પણ  એમાં રાખેલો વિશ્વાસ ક્યારેય ડગવો ન જોઈએ અને મારું તો માનવું છે કે ઈશ્વર પણ એક જ હોવો જોઈએ. તમે તમારા આરાધ્યદેવ હંમેશા કોઈ એકને જ બનાવવો તો વધુ સારું, જેમ મા-બાપ એક જ હોય. એવી રીતે ઇશ્વર પણ કોઈ એક જ હોય તો સારું.

મારી બા મને કહેતી કે દીકરા આપણા કુળદેવી એ જ આપણા ઈશ્વર અને બ્રાહ્મણ તરીકે મારા આરાધ્ય દેવ ભગવાન શંકર કહેવાય. કુળદેવ ની નાનપણથી ભક્તિ કરું છું અને આરાધ્ય દેવ શંકર ની પણ ઉપાસના ચાલુ જ છે. પછી એમ સાંભળ્યું કે આરાધ્ય દેવ શંકર જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે ભગવાન "રામ"ની માળા જપતા અને રામ એ તો  કૃષ્ણનો જ અવતાર છે અને ક્રિષ્ના એટલે કે સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણમાં  પણ શ્રદ્ધા જાગી અને કુદરતી રીતે સ્વામિનારાયણ ભગવાનના ઘણા કામો મંદિરના મળવા લાગ્યા ત્યારે એમ થયું કે ચાલો શંકર ભગવાન જ સ્વામીનારાયણ ને કહેતા હશે કે આનું ધ્યાન રાખજો. અને આજેય ધ્યાન રાખે છે.  

મન પણ એક ગલીમાંથી બીજી ગલીમાં ચાલી જતું હોય છે પણ તમને ખબર નથી હોતી કે તમારા ભગવાન કઈ ગલીમાં છે. એટલે જેને માનો એને શ્રદ્ધા અને વિશ્વાસથી ભજતા રહો.  એ સાંભળે છે એનો મને અનુભવ છે અને આ લોકડાઉન માં ઘણાને અનુભવ થયાના દાખલાઓ છે. જરૂરત છે તો માત્ર ટકી રહેવાની.

"સાગર" ની સારી લાઈનો સાથે આ ઇશ્વર ને મળવાનો માર્ગ સહેલો કરીએ અને બ્લોગ ને વિરામ આપીએ. 

સૌ પ્રત્યે રાખો રહેમ, તો ઈશ્વર મળે,
જીવો, સંતોએ કહ્યું તેમ, તો ઈશ્વર મળે.
ઝેર, સાપ, વાઘ; બધું થઈ જશે નકામું,
મગ્ન બનો મીરાંની જેમ, તો ઈશ્વર મળે.
કામ કરો, ચિંતા છોડો, રહો એના આધિન,
ભજો, નરસિંહ ભજ્યા એમ, તો ઈશ્વર મળે.
બચાવે હજાર હાથવાળો, ભરોસો તો રાખો!
પ્રહ્‍લાદની જેમ રાખો નેમ, તો ઈશ્વર મળે.
‘સાગર’ ધ્રુવ, બોડાણો, સૌ કોઈ પામ્યા,
રાધાની જેમ કરો પ્રેમ, તો ઈશ્વર મળે.

સમજે તે સમજદાર .

©

What evidence do you need to be the subject of faith ?

Nowhere in the Qur'an is the signature of the Prophet.

                                                                         jalan matari

Friends

If faith is in stone, make it God, and if faith is in action, turn it into victory.

I have seen the impossible work completed with faith and trust. Almost everyone worships God with great faith and every man acts in faith. When Josh works with passion, he has faith that God will make his work successful, and faith in the same God always gives courage.

But if there is a line of wealth in the palm of one's hand, one should not sit in a corner thinking, "I will have a lot of wealth." If "Raja Yoga" is written in the horoscope, you should not sit on a comfortable chair. You have to work hard. Only then can faith give victory to faith.

Friends, there must be some unknown force with which we are bound. Which is not visible but is all around us. If we always think positive then every positive thing keeps happening around us. That is to say, these are four such ideas.



Speaking of faith, I will say that I have a lot of faith in God but I have seen many people who have faith in God but do not know which God they have faith in. Yeah Al that sounds pretty crap to me, Looks like BT aint for me either. Navratri worships Mataji as if Mataji will come home now. Fasting for ten days, not wearing slippers, Jai Ambe Jai Mataji all day. On Shivaratri, worship Shiva in such a way that when he goes mad, Bum Bhole, Bum Bhole speaks so loudly that Kailash moves. If one worships Ganapati in the days of Ganapati, it seems as if Ganapati will come in front of him and say, "Brother, just do it now." Jai Santoshi Maa wants a pitcher Santoshi Mata's image Santoshi Mata's books were brought home and he told his wife that just now is my Mataji. Hearing the words of Tirupati Balaji, Tirupati Balaji immediately reached and bowed to the Lord and said, "Lord, now you are my adorable God."


 I also want to laugh knowing that this intelligent person like Tunde Tunde Matirbhinna is my friend. I have always learned something from everyone and learned from this friend that even though God is different, the faith in him should never be shaken and I believe that God should also be one. It is better if you make your deity always one, just as parents are one. In the same way, it is better if there is only one God.

My mother used to tell me that my son Kuladevi is our God and as a Brahmin my adorable God is called Lord Shankar. I have been worshiping Kuldev since my childhood and the worship of the adorable Dev Shankar is still going on. Then I heard that when the adorable Dev Shankar was meditating, Lord Rama was holding the garland and Rama is the incarnation of Krishna and Krishna i.e. Swaminarayan also became faith in Swaminarayan and naturally many works of Lord Swaminarayan started coming to the temple. Let Lord Shankara be telling Swaminarayan to take care of this. And Ajay takes care.

The mind also moves from one street to another but you do not know which street your God is in. So keep on worshiping whomever you believe with faith and trust. I have experienced what he hears and there are examples of what many have experienced in this lockdown.

Let's make it easy to meet this Ishblower with the good lines of "Sagar" and pause the blog.


Have mercy on all, then meet God,

Live, as the saints said, then God is found.

Venom, snakes, tigers; Everything will be useless,

Be engrossed like Mira, then meet God.

Work, stop worrying, be subject to it,

Bhajo, like Narasimha Bhaja, then God is found.

Save a thousand hands, have faith!

Keep the name like Prahlad, then God is found.

‘Sagar’ Dhruv, Bodano, Sau Koi Pamya,

Do love like Radha, then God is found.



Understandably sensible.

google translate.

©


Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા