Skip to main content

happy valentine's day [ પ્રેમ દિવસની શુભેચ્છાઓ ]

 મિત્રો, 

વેલેન્ટાઇન દિવસ આવે છે, અનેક યાદો સાથે લાવે છે, અને ઘણી યાદો આપી જશે. કોઈને આનંદની તો કોઈને અફસોસની જો કે વેલેન્ટાઇન ડે જેવો જ હોય છે જન્મદિવસ. જાતને પ્રેમ કરવાનો અવસર, જન્મદિવસ આવે એટલે ઉત્સવ ઉજવાય ઘણું બધું યાદ રહી જાય અને ઘણું યાદ આવે, વીતેલા દિવસો,મિત્રો,પરિવાર સાથે મનાવેલ લાસ્ટ બર્થડે અને સાથે ભવિષ્યની યોજનાઓ. ઉમર ઉમરનું કામ કરે એમ એક વર્ષ વધ્યું કે ઘટ્યું એની પળોજણમાં પડવા કરતા હવે આગળ શું ? એનો વિચાર કરતા વધતાં જવું. જો કે જન્મદિવસ તો રોજ હોય કેમકે રોજ નવો દીવસ નવી ચેલેન્જ લઈને આવે અને એ ચેલેન્જ પાર પાડી રાત્રે ખુશ થઇ પથારીમાં પડી બીજા દિવસે પાછી નવી ચેલેન્જનો સામનો કરવા સજ્જ થઇ જવું. જો કે આવી ચેલેન્જ સાથે આજની પેઢી તાલ મિલાવે છે પણ ઘરમાં અનુભવની પાઠશાળા જેવા વડીલોએ તો એવા કેટલાય જન્મદિવસ વગર કેક કાપ્યે ઉજવ્યા હશે, કેટલાય વેલેન્ટાઇન કોરા ગયા હશે. એ દિવસોમાં તો માત્ર સવારના વહેલા મંદિરે ભગવાનના દર્શન કરી, આવનારા દિવસો સુખરૂપ વીતે એની પ્રાર્થના થતી. એવા જ એક સુંદર કપલની વાત એક મિત્રએ મને મોકલી જે આપની સાથે શેયર કરું છું. 

 

ચશ્મા સાફ કરતાં ....વૃદ્ધે પત્નીને કહ્યું : આપણા સમયે મોબાઇલ  ન હતા...!!હા પણ, બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે ...પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા...હા, મેં ત્રીસ વરસ નોકરી કરી, પણ એ નથી સમજી શક્યો કે..હું આવતો એટલે તું પાણી લઈને આવતીકેતું પાણી લઈને આવતી એટલે હું આવતો...?? હા યાદ છે, તમે રિટાયર થયા તેપહેલાં ડાયાબિટીસ ન હતોત્યારે, હું જ્યારે તમને ભાવતી ખીર બનાવતીત્યારે તમે કહેતા કે....આજે બપોરે જ ઑફીસમાં વિચાર આવેલો કે આજે ખીર ખાવી છે....હા ખરેખર, મને ઑફીસથી આવતાં જેવિચાર આવતો એ ઘરે આવીને જોઉ તો અમલમાં જ હોય....અને યાદ છે, તમને હું પ્રથમ પ્રસુતીએ મારા પિયર હતી, અને દુઃખાવો ઉપડ્યો, મને થયું તમે અત્યારે હોત તો કેટલું સારું.... અને કલાકમાં તો જાણે હું સ્વપ્ન જોતી હોઉં એમ તમે આવી ગયા....
હા, એ દિવસે મને એમ જ થયું લાવ જસ્ટ આંટો મારી આવું...
ખ્યાલ છે..?? 
તમે મારી આંખોમાં જોઇ કવિતાની બે લીટી બોલતા...!! 
હા, અને તું શરમાઇને આંખો ઢાળી દેતી, એને હું કવિતાની લાઇક  સમજતો...!! 
અને હા, હું બપોરે ચા બનાવતાં સહેજ દાઝેલી, 
તમે સાંજે આવ્યા અને ખીસ્સામાંથી બર્નૉલ ટ્યુબ કાઢીને મને કહેલું કે લે આને કબાટમાં મુક...

હા, આગલા દિવસે જ ફસ્ટઍઈડના બૉક્સમાં ખાલી થયેલી ટ્યુબ જોઇ એટલે ક્યારેક કામ લાગે એમ વિચારીને લાવેલો...તમે કહો કે આજે છુટવાના સમયે ઑફીસ આવજે આપણે મુવી જોઇ બહાર જમીને આવીશું પાછા...
હા, અને તું આવતી ત્યારે બપોરે ઑફીસની રીસૅસમાં આંખો બંધ કરી મેં વિચાર્યું હોય એજ સાડી પહેરીને તું આવતી...( પાસે જઈ હાથ પકડીને ) હા .. આપણાં સમયમાં મૉબાઇલ ન હતા...!! સાચી વાત છે... પણ.. 
આપણે બે હતા...!! હા, આજે દીકરો અને એની વહુ એક મેકની જોડે હોય છે...
પણ ....એમને ....વાત નહિ, વૉટ્સએપ  થાય છૅ,એમને હુંફ નહિ, ટૅગ થાય છૅ,સંવાદ નહિ, કૉમૅન્ટ  થાય છૅ,
 લવ નહિ, લાઇક થાય છૅ, મીઠો કજીયો નહિ, અનફ્રૅન્ડ થાય છે, એમને બાળકો નહિ, પણ કૅન્ડીક્રશ , સાગા , ટૅમ્પલ રન અને  સબવૅ થાય છે ..છોડ બધી માથાકુટ... હવે આપણે  વાઇબ્રંન્ટ મોડ  પર છીએ,,, અને 
આપણી બેટરી પણ એક કાપો રહી છૅ.......ક્યાં ચાલી....? ચા બનાવવા...અરે, હું તને કહેવા જ જતો હતો કે ચા બનાવ... હા ... હજું હું કવરૅજમાં જ છું, અને મેસૅજ પણ આવે છે...!! અને પછી જલ્દી તૈયાર થઇ જા, મંદિરે જવું છે ને. ? પત્નીએ પૂછ્યું કેમ ? વૃદ્ધે કહ્યું ગાંડી છોકરાઓ ભૂલી જાય, તું ભૂલી જાય પણ હું ન ભૂલું. આજે તારો જન્મદિવસ છે. હેપ્પી બર્થડે ડોશી. અને સાંભળ આજે ચા જરા મીઠી બનાવજે. કેક જેવી. અને હા હેપ્પી વેલેન્ટાઇન ડે. કદાચ આ દિવસ તારા જન્મદિવસનાં દિવસથી જ શરુ થયો હશે કેમ ?  

સમજે તે સમજદાર. 


Friends,

Valentine's Day comes, brings with it many memories, and will give many memories. Some people are happy, some people are sad, but Valentine's Day is just like a birthday. Birthday means a celebration, a lot to remember and a lot to remember, days spent with friends, family, last birthday and future plans. What's next for Umar to do the work of a year in a spree of increase or decrease? Growing up thinking of it. However, the birthday is every day because every day a new lamp brings a new challenge and after overcoming that challenge, be happy at night, fall in bed and get ready to face the new challenge again the next day. Although today's generation is keeping pace with such a challenge, elders like the school of experience at home would have celebrated by cutting a cake without many such birthdays, many Valentines would have gone blank. In those days, prayers were offered only in the early morning hours of the day after seeing God in the temple. A friend sent me a beautiful forehead that I share with you.

Cleaning the glasses .... The old man said to his wife: There were no mobiles in our time ... !! Yes, but at exactly five to five, I went to the door ... Fill a glass of water and you come ... Yes, I worked for thirty years , But I didn't understand that..I come, so you come with water, you come with water, so I come ... ?? Yeah Al that sounds pretty crap to me, Looks like Al that sounds crap to me, Looks like Al that sounds crap to me, Looks like Al that sounds crap to me, Looks like Al that sounds crap to me, Looks like Al that sounds crap to me Come and see if it is implemented .... And remember, you were my peer at the first delivery, and the pain arose, I thought how good it would be if you were here now .... And in an hour you came as if I was dreaming ....
Yeah Al that sounds pretty crap to me, Looks like BT aint for me either.
The idea is .. ??
You saw in my eyes speaking two lines of poetry ... !!
Yes, and you would roll your eyes in embarrassment, I thought it was like poetry ... !!
And yes, I'm a little tired of making afternoon tea,
You came in the evening and took a Bernal tube out of your pocket and told me to put it in the closet ...
Yeah Al that sounds pretty crap to me, Looks like Al that sounds pretty crap to me, Looks like Al that sounds crap to me, Looks like Al that sounds crap to me, Looks like Al that sounds crap to me, Looks like Al that sounds crap to me, Looks like Al that sounds crap to me, Looks like Al that sounds crap to me, Looks like Al that sounds crap to me, Looks like Al that sounds crap to me.
Yes, and when you came, I closed my eyes in the office recess in the afternoon, I thought you would come wearing the same sari ... (going to and holding hands) Yes .. there were no mobiles in our time ... !! That's right ... but ..
We were two ... !! Yes, today my son and his wife are with a Mac ...
But .... they don't talk, What's App happens, they don't get warm, they are tagged, they don't talk, they comment,
 No love, no likes, no sweet quarrels, no friends, they don't have kids, but Candy Crush, Saga, Temple Run and Subway .. except for all the headaches ... now we are in vibrant mode ,,, and
Our battery is also a cut ....... where is it running ....? To make tea ... Hey, I was just going to tell you to make tea ... Yes ... I'm still in coverage, and the message is coming ... !! And then get ready soon, I want to go to the temple . ? The wife asked why? The old man said, "Gandhi boys forget, you forget but I don't forget. Today is your birthday. Happy Birthday Doshi. And listen, make tea a little sweeter today. Like a cake.And yes Happy Valentine's Day. Maybe this day started from your birthday?

Understandably sensible.

google translate 
©



Comments

  1. Valentine divas aa rahaa hai... Yaade machal rahi hain...
    Bahut badhiya 🌻🌼❤️🌼🌻

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...