Skip to main content

Hindi Diwas [ હિન્દી દિવસ ]

 હિન્દી દિવસ

મિત્રો, આજે હિન્દી ભાષા દિન છે, સવારથી ઘણા મેસેજ આવ્યા હશે, અને એના જવાબો આપ્યા વગર એ જ મેસેજ બીજાને ફોરવર્ડ પણ કર્યા હશે, આ સરસ મજાની હિન્દી ભાષાને જ્યારે ગુજરાતી પરિવાર બેઝ હિન્દી ફિલ્મ કે સિરિયલમાં કોઈ ફેમસ ચેનલ પર જોઉં છું ત્યારે એ ગુજરાતી પરિવાર કે એના અમુક પાત્ર હાસ્યની દ્રષ્ટીએ હિન્દી  ભાષાનું જે પોસ્ટમોર્ટમ કરે છે, એ જોઇને લાગે કે જો  હિન્દી ભાષા સાક્ષાત માનવ સ્વરૂપે અવતરે તો ચેનલનાં ક્રિએટીવ અને લેખક કલાકાર ને દંડવત કરાવે એ નક્કી. અરે કયો ગુજરાતી આવી અજુગતી હિન્દી ભાષા બોલે ? અને પછી એ જ હિન્દી ભાષી પાણીપુરી કે ભેલવાળો, શાકવાળો, ધોબી બનીને ગુજરાતી ભાષા ના ધજાગરા ઉડાડે. ટૂંકમાં કોઈપણ ભાષાની ગરિમા, ગૌરવ જળવાય એ લેખક અને ચેનલના ક્રિએટીવ ટીમ ની ફરજ છે.

વેલ આજે આપણે બીજી વાત કરીએ શું તમે જાણો છો હિન્દી ભાષા માં એવા 20 શબ્દો જે સ્થાનિક લાગે છે પરંતુ વિદેશી છે! અને લગભગ ઘણા લોકોને એની ખબર નહીં હોય

હિન્દી ભાષા દિવસ એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ ઉજવવામાં આવે છે. હિન્દી એટલી મધુર ભાષા છે કે તેણે ઘણા વિદેશી શબ્દોને પોતાનામા સ્થાન આપ્યું છે.  

ઇસકે ‘માયને’ તો પતા હોંગે ? માયને એટલે કે ‘અર્થ’ તમે આ ‘માયને’ શબ્દનો ઉપયોગ કોઈ વસ્તુનો અર્થ જાણવા માટે કર્યો હશે, પરંતુ શું તમે જાણો છો કે ‘અર્થ’ એ હકીકતમાં  અરબી શબ્દ છે?

અલ્યા એક ચા આપજે....ભારતમાં કરોડો લોકો ‘ચા’ ના શોખીન છે, પરંતુ તેઓ ભાગ્યે જ જાણતા હશે કે ‘ચા’ હકીકતમાં ચાઈનીઝ શબ્દ છે.

એ રિક્ષા....આ ‘રિક્ષા’ જ લો. નાના શહેરોથી લઈને મોટા શહેરોમાં લોકો તેનો ઉપયોગ કરે છે પરંતુ ભાગ્યે જ કોઈને ખબર હશે કે રિક્ષા જાપાની શબ્દ છે.

તાજા હવા છે યાર....આપણે ખાદ્ય પદાર્થો અને હવાને પણ શુદ્ધ તરીકે વર્ણવવા માટે ‘તાજા’ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આ ફારસી શબ્દ છે.

જરા તૌલિયા તો દેના, ....તૌલિયા એટલે કે ટુવાલ, તૌલિયા શબ્દ પોર્ટુગીઝ છે. હવેથી તમે જ્યારે પણ ટુવાલ નો ઉપયોગ કરશો ત્યારે એનું હિન્દી વિદેશી નામ યાદ રાખજો તૌલિયા. 

યે તો બડી તોપ હૈ યાર....તમે ફિલ્મોમાં ‘તોપ’ ના હુમલા જોયા જ હશે. હીરો તેના દુશ્મનને તોપ વડે મારી નાખવાની ધમકી આપે છે. પરંતુ શું તમે જાણો છો કે તોપ શબ્દ તુર્કી ભાષામાંથી લેવામાં આવ્યો છે.  

'તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ...', સની દેઓલનો પ્રખ્યાત ડાયલોગ કોણ ભૂલી શકે! શું તમે જાણો છો કે તારીખ શબ્દ અરબી ભાષામાંથી લેવામાં આવ્યો છે?  

‘અખબાર’ દરરોજ સવારે તમારા માટે સમાચાર લાવે છે. આ શબ્દ પણ અરબી છે.

અદબ સે રહેના સીખો, દરેક વ્યક્તિમાં શિષ્ટાચાર હોવો ખૂબ જ જરૂરી છે. આ ‘અદબ’ શબ્દ પણ અરબી ભાષામાંથી લેવામાં આવ્યો છે.

મારે લીચી નો આઈસ્ક્રીમ જોઈએ, ઘણા લોકો ‘લીચી’ ખાવાના શોખીન હશે પરંતુ તે જાણતા નથી કે તે ચાઈનીઝ શબ્દ છે.

શસ્ત્રોમાં વપરાતો ‘કારતૂસ’ શબ્દ પણ વિદેશી છે. આ એક ફ્રેન્ચ શબ્દ છે.

મેરા સાબુન કહા હૈ ? જે સાબુનો ઉપયોગ કરીએ છે એ ‘સાબુન’ શબ્દ વિદેશી શબ્દ છે? ઘણા લોકોને સાબુ વિશે શંકા હોય છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે સાબુ તુર્કી શબ્દ છે, કેટલાક કહે છે કે તે ચાઇનીઝ શબ્દ છે, જ્યારે ઘણા નિષ્ણાતો માને છે કે તે ફ્રેન્ચ શબ્દ છે.

તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ શબ્દ પણ વિદેશી છે અને તે પોર્ટુગીઝ ભાષાનો છે.તમાકુ

હોસ્પીટલમાં આયા છે ને...આ આયા એટલે કે (નર્સમેઇડ) બાળકોની સંભાળ રાખતી બેબીસીટર ઘણા ઘરોમાં કામ કરે છે. આયા શબ્દ હિન્દી મેં પોર્ટુગીઝ સે આયા હૈ...

તમે જાણતા હશો કે મહિનામાં 4 અઠવાડિયા હોય છે, પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે હિન્દીમાં અઠવાડિયાને હફ્તા કહે અને આ હફ્તા શબ્દ તુર્કી ભાષામાંથી લેવામાં આવ્યો છે.

તાજા તાજા હવા હૈ....આ ‘હવા’ વિશે ઘણા હિન્દી ગીતો બન્યા છે, પરંતુ આ શબ્દ પણ તુર્કીનો છે.

'ખૂની' વ્યક્તિથી લઈને તેની ખૂની શૈલી સુધી... તમે આ શબ્દો વારંવાર સાંભળ્યા હશે. પરંતુ આ ‘ખૂની’ એ હિન્દી શબ્દ નથી પણ તુર્કી શબ્દ છે.

એ ‘દુકાન’ કિસકી હૈ ? તમારા શહેરની દુકાન ભારતમાં હોવા છતાં આ શબ્દ હિન્દીમાં પણ વપરાય છે, પરંતુ દુકાન વાસ્તવમાં ટર્કિશ શબ્દ છે.

કહેવાય છે કે બદામ ખાવાથી મગજ તેજ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ‘બદામ’ કે બાદામ શબ્દ તુર્કી ભાષાનો છે.

અલ્યા ભાઈ જે રોજ નહાવા માટે ડોલનો ઉપયોગ થાય છે. એ બકેટ શબ્દ પણ પોર્ટુગીઝ છે. અને આ બધા શબ્દો હિન્દી ભાષા માં છે, અને આખાય વિશ્વમાં બોલાય છે.

તો આ છે હિન્દી ભાષાનો વૈભવ જેણે અનેક વિદેશી શબ્દો ને પોતાનામાં સ્થાન આપ્યું છે.

આજે માત્ર આટલું.

અસ્તુ

સમજે તે સમજદાર

हिंदी दिवस

दोस्तों, आज हिंदी भाषा दिवस है, सुबह से बहुत सारे मैसेज आए होंगे और वही मैसेज बिना जवाब दिए दूसरों को फॉरवर्ड कर दिए होंगे, जब मैं किसी मशहूर चैनल पर गुजराती परिवार आधारित हिंदी फिल्म या सीरियल में यह मजेदार हिंदी भाषा देखता हूं , हंसी-मजाक के लिए परिवार या उसके कुछ किरदारों द्वारा हिंदी भाषा का जो पोस्टमार्टम किया जाता है, उससे तो यही लगता है कि अगर हिंदी भाषा वास्तविक मानवीय रूप में अवतरित होती है, तो चैनल के क्रिएटिव  और लेखक को कलाकार को दंडवत करवाए. अरे कौन गुजराती इतनी अजीब हिंदी भाषा बोलता है? और फिर वही हिंदी भाषी पानीपुरी या भेलवाला, सब्जीवाला, धोबी गुजराती भाषा का पोस्टमार्टम करता है। संक्षेप में, किसी भी भाषा की गरिमा और गौरव को बनाए रखना लेखक और चैनल की क्रिएटिव टीम का कर्तव्य है।

खैर आज कुछ और बात करते हैं, क्या आप जानते हैं हिंदी भाषा के 20 ऐसे शब्द जो लगते तो स्थानीय हैं लेकिन हैं विदेशी! और यह बात लगभग बहुत से लोगों को पता नहीं होगी I

हिंदी भाषा दिवस न केवल भारत में बल्कि दुनिया के कई अन्य देशों में भी मनाया जाता है। हिंदी इतनी मधुर भाषा है कि इसने कई विदेशी शब्दों को अपना लिया है।

इसके ‘मायने’ पता है ? मायने यानी की 'अर्थ' इस शब्द का इस्तेमाल आपने किसी चीज़ का मतलब जानने के लिए किया होगा, लेकिन क्या आप जानते हैं कि मायने असल में एक अरबी शब्द है?

अरे एक चाय देना तो....भारत में करोड़ों लोग 'चाय' के शौकीन हैं, लेकिन उन्हें शायद ही पता हो कि 'चाय' असल में एक चीनी शब्द है।

रिक्शा स्टेशन चलोगे ? छोटे शहरों से लेकर बड़े शहरों तक के लोग इसका इस्तेमाल करते हैं I लेकिन शायद ही कोई जानता हो कि रिक्शा एक जापानी शब्द है।

ताज़ा हवा है यार....हम खाद्य पदार्थों और यहां तक ​​कि हवा को शुद्ध बताने के लिए 'ताज़ा' शब्द का उपयोग करते हैं। यह ‘ताजा’ एक फ़ारसी शब्द है.

जरा ‘तौलिया’ तो देना, ....ताउलिया का अर्थ है तौलिया, तौलिया शब्द पुर्तगाली है। अब से आप जब भी तौलिया इस्तेमाल करें तो उसका हिंदी विदेशी नाम ‘तौलिया’ याद रखें।

ये तो बड़ी तोप  है यार....आपने फिल्मों में 'तोप' अटैक तो देखा ही होगा। हीरो  अपने दुश्मन को तोप से उड़ाने की धमकी देता है। लेकिन क्या आप जानते हैं कि ‘तोप’ शब्द तुर्की भाषा से लिया गया है।

सनी देओल का मशहूर डायलॉग 'तारीख पर तारीख, तारीख पर तारीख, तारीख पर तारीख...' को कौन भूल सकता है! क्या आप जानते हैं कि तारीख़ शब्द अरबी भाषा से लिया गया है?

'अखबार' हर सुबह आपके लिए खबरें लेकर आता है। यह शब्द भी अरबी है.

‘अदब’ से रहना सीखो, हर इंसान में तमीज का होना बहुत जरूरी है। 'अदब' यह शब्द भी अरबी भाषा से लिया गया है।

मुझे ‘लीची’ की आइसक्रीम चाहिए I बहुत से लोग 'लीची' खाने के शौकीन होते हैं लेकिन यह नहीं जानते कि यह एक चीनी शब्द है।

हथियारों में बन्दुक की गोली यानी की 'कारतूस' शब्द भी विदेशी है। यह एक फ़्रेंच शब्द है.

मेरा सबुन कहा है? हम जो साबुन प्रयोग करते हैं क्या 'साबुन' शब्द विदेशी शब्द है? साबुन को लेकर कई लोगों के मन में शंका होती है. कुछ रिपोर्टों का दावा है कि साबुन एक तुर्की शब्द है, कुछ का कहना है कि यह एक चीनी शब्द है, जबकि कई विशेषज्ञों का मानना ​​है कि यह एक फ्रांसीसी शब्द है।

धूम्रपानमें आनेवाला ‘तम्बाखू’ टोबेको स्वास्थ्य के लिए हानिकारक है। यह शब्द भी विदेशी है और पुर्तगाली भाषा का है। तम्बाकू

अस्पतालों में ‘आया’ होती हैं... बच्चों की देखभाल करने वाली ये ‘आया’ (नर्स) कई घरों में काम करती हैं। ‘आया’ शब्द हिंदी में पुर्तगाली से आया है...

आप ये तो जानते होंगे कि एक महीने में 4 हफ्ते होते हैं, लेकिन आप ये नहीं जानते होंगे कि हिंदी में एक हफ्ते को हफ्ता कहा जाता है और हफ्ता शब्द तुर्की भाषा से लिया गया है।

ताज़ा ताज़ा ‘हवा’ है....इस 'हवा' के बारे में कई हिंदी गाने बने हैं, लेकिन यह शब्द भी तुर्की है।

'हत्यारे' आदमी से लेकर उसके कातिलाना अंदाज तक... ये शब्द आपने बार-बार सुने होंगे। लेकिन ये 'हत्यारा' हिंदी नहीं बल्कि तुर्की शब्द है.

वह 'दुकान' किसकी है? वैसे तो आपके शहर की दुकान भारत में है, लेकिन इस दूकान शब्द का प्रयोग हिंदी में भी किया जाता है, लेकिन ‘दुकान’ वास्तव में एक तुर्की शब्द है।

ऐसा कहा जाता है कि ‘बादाम’ खाने से दिमाग तेज होता है। लेकिन क्या आप जानते हैं कि 'बादाम' या बादाम शब्द तुर्की मूल का है।

आलिया भाई जो हर दिन नहाने के लिए बाल्टी का इस्तेमाल करते थे। बकेट शब्द भी पुर्तगाली है। और ये सभी शब्द हिंदी भाषा में हैं, और पूरी दुनिया में बोले जाते हैं।

तो ये है ह्निदी भाषा का प्यार जिसने कई विदेशी शब्द को अपने परिवार में शामिल किया है I

हिंदी की बिंदी की ताकत....


बस की खिड़की पर पान मसाले का विज्ञापन लिखा देखा..

दाने दाने में, केसर का दम।

किसी हिंदी भाषी ने उसमें एक बिंदी लगा कर विज्ञापन की हवा निकाल दी..

"दाने दाने में, केंसर का दम"

हिंदी दिवस पर बधाई🙏🙏


आज के लिए बस इतना I

जय हो I

समझे वो समझदार I



Comments

  1. जिन्हें उनहत्तर, उनासी और नवासी में फर्क समझ आता है,

    उन सबको हिंदी दिवस की शुभकामनाएँ।

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...