Skip to main content

hello friends.. [ મિત્ર..એટલે મિત્ર..એટલે મિત્ર..]

મિત્રો , 

મિત્રતા દિવસ હોય તો બીજા કોઈ વિષય પર લખવાનો વિચાર જ ન આવે, આજે તો સવારથી તમારા મોબાઈલમાં ફ્રેન્ડશીપ ડે નાં મેસેજનો મારો અવિરત ચાલુ હશે, જો કે મિત્ર માટે કોઈ ખાસ દિવસ ન હોય પણ મિત્ર મળે ત્યારે જ દિવસ ખાસ બની જાય. મિત્ર કિસ્મતથી મળે..કિંમત થી નહિ, સ્કુલ, કોલેજ, ગલી, પોળ કે કોઈ પ્રવાસ વખતે પણ મિત્ર મળી ગયા હોય. બાળપણથી એકબીજાને ઓળખતા..સ્કુલ કોલેજ માં છુટા પડ્યા બાદ ફરી ભેગા થઇ ગયેલા..અને હવે તો સોશ્યલ મીડીયાના માધ્યમથી મિત્રો જોજનો દુર હોય તો પણ એક ક્લિક માં તમારી સાથે વિડીયો કોલ પર હોય. 


દોસ્ત એટલે,ખુશીનુ સરનામું.દોસ્ત એટલે,વાત અને વાટનો વિસામો.દોસ્ત એટલે,આપણાપણાનો  અહેસાસ.
દોસ્ત એટલે,સુખનો કારોબાર.દોસ્ત એટલે,પરિવારજન.દોસ્ત એટલે,સુખ - દુ:ખનો સંગાથી.દોસ્તએટલે,સમજણનો સાગર.દોસ્ત એટલે,મુશ્કેલ ઘડીનો મુકામ.દોસ્ત એટલે,   લીલીછમ્મ લાગણીઓનો અહેસાસ.દોસ્ત એટલે..........દોસ્ત, જ્યાં આપણે અટકીએ સાવ એકલા હોઈએ  ત્યારે  અચાનક ખભે હાથ મુકવા અને મગજ ફેરવવા આવી જાય એ દોસ્ત... 

મિત્રતાનો સૌથી મોટો દાખલો શ્રી કૃષ્ણ અને સુદામા નો આપવામાં આવે છે. એટલે કે દોસ્તી ગરીબ તવંગર નથી જોતી..મિત્રતાનું મોલ તમે ન કરી શકો..મિત્ર માત્ર વ્યક્તિ પણ ન હોઈ શકે.. પ્રાણી માત્ર પણ એક સારો મિત્ર હોઈ શકે. ઘણા નાં ઘરમાં પેટ [ પ્રાણી ] હોય છે જે એ જીવથીયે વધારે જતન કરતા હોય છે. અને પ્રાણીની વફાદારી પણ એટલી જ. એ સિવાય પક્ષી, કાચબા,અજગર ઘણાં પ્રકારના મિત્રોને લોકો ઘરમાં વસાવે છે. અને એમની સાથે વાતો પણ કરતા હોય છે. 

સુરાલયથી લઇ સત્સંગ સુધી સાથ આપનાર મિત્રો હોય છે. અમુક મિત્રને તમારી ભૂલો કાઢવાની ટેવ હોય તો અમુકને તમારા વખાણ કરવાની..અમુક વળી હા માં હા મેળવતા હોય અને અમુક કહે..તું કહે છે તો બરાબર જ હશે..બે પુરુષ કે બે સ્ત્રોઓ સારી મિત્ર હોય એવી જ રીતે એક પુરુષ અને એક સ્ત્રી પણ સારા મિત્ર હોઈ શકે.જીવનમાં વધુ નહિ પણ એક તો સારો કે સારી મિત્ર હોવી જ જોઈએ..જેની સાથે આપણે મનની વાત શેયર કરી શકીએ..એ પણ કોઈ સ્વાર્થ વગર..નાનકડી મુલાકાતમાં પણ આજીવન સારા મિત્ર બની ગયાનાં ઘણાં દાખલા મળશે. મિત્રતાને નાત,જાત,ધર્મ,રંગ,ભાષા નાં સીમાડા નથી નડતાં..મિત્રતાના માળામાં એક થી માંડી અનેક મિત્રો હોઈ શકે, કોઈની મિત્રતામાં સુદામા અને શ્યામ હોય તો કોઈને આખું ગોકુલધામ હોય.મારેય મિત્રો છે, થોડા સમજુ થોડા દીવાના..પણ મળે ત્યારે લાગે મજાના..

ટૂંકમાં મિત્ર તો જીવનનો નશો છે. એકલતાને હસતાં હસતાં દૂર કરે તે મિત્ર. મૌન ને પણ સમજે તે મિત્ર લડે,ઝઘડે,સાચી વાત મોઢે કહી દે..અડધી ચા માટે એક કલાક રાહ જુએ તે મિત્ર. અમુક દિવસના અબોલા પણ થાય પણ સાચા મિત્ર જલ્દી જુદા ન થાય. એ મિત્ર, છેલ્લે મિત્ર દિવસે સર્વે મિત્રોને સમર્પિત આ લાઈનો સાથે  બ્લોગ ને વિરામ.. 

 સૌથી મોંઘી ઘડિયાળ પહેરીને જોઈ લેજો દોસ્તો, સમય ક્યારેય તમારા કહ્યા પ્રમાણ નહીં ચાલે !!

તમારા દુઃખને પોતાનું દુઃખ બનાવી લે, એવા મિત્રો ભાગ્યશાળી લોકોને જ મળે છે !!

સંબંધીઓ તો શોખના રાખ્યા છે, બાકી મારો જીવ તો મારા ભાઈબંધ છે !!

મારા ભાઈબંધોની વાત જ નિરાળી છે, બધા નમૂના છે પણ દિલમાં એમના હરિયાળી છે !!

આંગળી પકડીને આગળ ન..રે પણ, દુઃખમાં બાવડું પકડીને બાથ ભરી લે એ જ પરમમિત્ર !!

સમય મળ્યે મિત્રોને મળતા રહેજો સાહેબ, બાકી મિત્રો જ નહીં હોય તો સમયનો શું વઘાર કરશું ?

સમજે તે સમજદાર.  


Friends,

If it is a friendship day, I will not think of stuttering on any other subject. From this morning, my message of friendship day will be uninterrupted on your mobile, although there is no special day for a friend, but the day becomes special only when a friend is found. Have found a friend during school, college, alley, poll or any trip. Getting to know each other since childhood .. Reunited after school and college .. And now even if friends are far away through social media, even if they are on video call with you in one click

Dost means the address of happiness. Dost means the rest of talk and waiting. Dost means the feeling of our being.

Friend means business of happiness. Friend means family. Friend means happiness - with sorrows. Friend means ocean of understanding. Friend means destination of difficult time. Friend means realization of green feelings. Friend means ........ ..Friend, when we are alone when we stop, the friend suddenly comes to put his hand on his shoulder and turn his mind ...


The greatest example of friendship is given to Shri Krishna and Sudama. That is, friendship does not look like a poor person. You cannot value friendship. A friend cannot be just a person. An animal can only be a good friend. Many people have a pet [animal] in their home that they care more about. And so is animal loyalty. Apart from that, birds, turtles, pythons, many kinds of friends are housed in people's homes. And also talk to them

There are friends who accompany you from Suralaya to satsang. Some friends have a habit of pointing out your mistakes, some people praise you, some people get yes and some people say yes, some people say yes, some people say yes, some people say yes, some people say yes, some people say yes, some people say yes, some people say yes, some people say yes. A woman can also be a good friend. There must be more than one good or good friend in life..with whom we can share our thoughts..but without any selfishness..even in a small interview you will find many examples of becoming good friends for life There can be many friends from one to many in the nest of friendship, if someone has Sudama and Shyam in their friendship, then someone has the whole Gokuldham. I have friends, a few sensible people are crazy .. but when they meet, it feels fun ..

In short, a friend is the intoxication of life. A friend who removes loneliness with a smile. A friend who understands silence also fights, fights, tells the truth by heart..Even days of Ebola, but a true friend does not separate soon.

 Wear the most expensive watch and see, friends, time will never run out as you say !!

Only lucky people can make friends who make your grief their own grief !!

Relatives are hobbies, the rest of my life is my brother !!

My brothers are talking differently, all are samples but they have greenery in their heart !!

Don't move forward by holding a finger, even Ray, the same best friend who takes a bath by holding a fork in grief !!

Keep meeting friends when you have time, sir, if you don't have the rest of the friends, why waste time

Understandably sensible.

google translate

©











Comments

  1. nice article on friends .. yes we all need atleast one true friend in life .. to make life better

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા