Skip to main content

kundali [ કુંડળી, ગ્રહમાન ]

 

મિત્રો,

ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ.


આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમાં નંગ જડાવી લોકેટ અને વીટી બનાવડાવ્યા એ દરેકનાં પૈસા માથે પડ્યા. કુંડળી મેળવી લગ્નની તારીખો નક્કી થઇ હતી એ તારીખો ફરી ગઈ. ડેકોરેશન, કેટરિંગ, બેન્ડવાળા, વાડીવાળા બધા જ ફુરસદમાં આવી ગયા. અને આવતા ત્રણ ચાર મહિના કોઈ સારું મહુરત નથી એટલે હવે શુભકાર્ય જશે આવતા વરસ પર.

શું તમે ગ્રહ, કુંડળી માં માનો છો..? તમારો સમય શું કહે છે ? મને લાગે છે કે આવતા મહિનાથી બધું સારું થશે આવા વિચાર કરતા કરતા છ મહિના થવા આવ્યા. સમય તો કોઈનો સારો દેખાતો નથી,  કોરોના, અને વરસાદ બંનેએ એક સાથે માણસને મજબુર કરી નાખ્યા. કોઈએ કહ્યું કે આ વખતે મેઘરાજાની સવારી ઘોડા ઉપર છે એટલે ઘોડાપુર જેવો વરસાદ પડશે. બોલો..ખરેખર ચારેબાજુ વરસાદ તો એવો છે કે પાણી પાણી..રાજસ્થાનમાં તો એક આખું ગામ માટીની અંદર દબાઈ ગયું. કુદરતનો કેવો આક્રોશ..? માણસ ભગવાન ને કહે છે કે તું મંદિરમાં હોય તો હું આવું..ભગવાન કહે કે મારા ઉપર વિશ્વાસ હોય તો મંદિરમાં આવજે. ભગવાન સામે બધા માસ્ક પહેરીને આવે એમાં ભગવાન કન્ફયુઝ થઇ જાય કે આમાં પ્રસાદ કોણ ધરાવી ગયું અને મારે ધ્યાન કોનું રાખવાનું ?

જ્યોતિષ, ગ્રહમાન તાપમાનમાં વિશ્વાસ સારી વાત છે પણ એના જ ભરોસે બેસી રહેવાથી કઈ થવાનું નથી. એક દુકાન બંધ થાય તો બીજી દુકાન શરુ કરવાનો સમય છે, તમારામાં રહેલી બીજી કોઈ કળાને બ્હાર કાઢવી જ પડશે અને સમય સાથે લડવું પડશે ઝઝૂમવું પડશે. સારો સમય રોજ સવારે ઉઠીને શોધવો પડશે. રડતા બેસી રહેવા કરતા હસતા રહી કામ શોધવા જ પડશે અને ભાવતાલમાં બાંધછોડ કરી કામ કરવા જ પડશે.

ટૂંકમાં તમે જ તમારા જીવનના શિલ્પકાર..સાંભળો બધાનું  પણ કરો તમારું મન કહે એમ જ .

બ્લોગ પૂરો કરતા પહેલા આ વરસના બાકી રહેલા મહિનાની આગાહી મારી દ્રષ્ટીએ.   

મેષ (અ.લ.ઇ.) આ રાશિના લોકો માટે આ વર્ષ મિશ્ર ફળદાયી નીવડશે. પરંતુ કેટલાક ઉપાય કરવાથી તેમાં રાહત જરૂર રહેશે. મૂળ કોઈને નડવું નહિ અને જે કામ મળે એ કરી લેવું.   6, 18, 41, 77 અને ૮૩.

- વૃષભ (બ.વ.ઉ.) વૃષભ રાશિના લોકોએ એક જ ઉપાય કરવાની જરૂર છે. તેમણે સતત જ્યાં જાય ત્યાં માસ્ક પહેરીને જવું, સેનેટાઈઝર ખિસ્સામાં જ રાખવું. તમારા માટે લકી નંબર છે : 5, 35, 50, 57 અને 82.

- મિથુન (ક.છ.ઘ.) આ રાશિના લોકોએ , હજુ એકાદ બે મહિના ઉઘરાણીમાટે કોઈને ફોન નહિ કરવા જેથી ગ્રહોની અવળી અસરોથી બચી શકાશે. અને વર્ષના અંતે ઉઘરાણી આવશે. તમારા માટે લકી નંબર છે: ૧, 10, 18, 35 અને 86.

- કર્ક (ડ.હ.) 2020 આ રાશિવાળાઓ ને કંઈક ચિત્ર-વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડે એવી છે એટલે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો મગજ બહેર મારી ગયું છે એવું લાગશે, આંખે અંધારા આવશે પણ સારો સમય જલ્દી આવશે. લકી નંબર એક 21 24 અને 66.

- સિંહ (મ.ટ.) કોઈ છોડ કે વૃક્ષની નીચે સતત સાત દિવસ સુધી એક ચપટી ભરીને લોટ નાખવો, જેને કારણે આર્થિક નુકશાન થતું અટકશે અને માનસિક શાંતિ પણ જળવાશે.કોરોના નાં વિચાર કરવા જ નહિ જેથી ડીપ્રેશનથી બચી શકાશે.  તમારા માટે લકી નંબર છે: 6, 24, 39 59 અને 83.

- કન્યા (પ.ઠ.ણ.) 2020ના સાલમાં બાકીના મહિનાઓમાં કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને ફળોનું દાન કરવું. ફણસ દાનમાં આપો તો સારું. તેનાથી તમામ રીતે તમને યોગ્ય સારું ફળ મળશે. તમારો લકી નંબર છે: 16 29 ૭૯ ૮૦ અને ૯૦.

- તુલા (ર.ત.) કોરોના તારું નાક્ખોદ જાય આ મંત્ર ની ચિટ્ઠી બનાવી એને ધૂપ દીપ આપી એને સતત તમારી પાસે જ રાખો જે તમને આર્થિક મુશ્કેલીઓ થી બચાવશે અને ભાગ્ય વધારવામાં પણ ઉપયોગી મદદરૂપ થશે. તમારા માટે લકી નંબર ૭,૨૦, ૫૫, 77 અને 86.

- ધન (ભ.ધ.ફ.ઢ.) 2020ની સાલમાં આ રાશિના લોકોએ રોજ પોતાના દિવસની શરૂઆતમાં આંખમાં કાજળ જરૂર લગાવવું. પગના તળિયે પણ કાજળનું ટપકું કરવું. અને કામ માટે બધાને કોલ કરતા રહેવું. કામ મળશે જ.  તમારો લકી નંબર છે:  6, 16, 23, ૬૦ અને 81.

- વૃશ્ચિક (ન.ય.) આ રાશિના લોકોએ રોજ હળદરને ઘસીને પોતાની નાભિ પર લગાવવી.   આમ કરવાથી નસીબ તમને સાથ આપતો હશે અને વર્ષ દરમિયાન તમારા અટકેલા કાર્યો આગળ વધશે. કોરોના થશે નહિ. તમારો લકી નંબર છે:  ૨૭,  ૨૯,  ૪૫,  ૫૩ અને ૮૯. 

- મકર (ખ.જ.) હાલમાં આ રાશિમાં કેતુની અસર ચાલી રહી છે એટલે રંગબેરંગી રૂમાલ રોજ સતત પોતાની સાથે જરૂર રાખવો. મિત્રો નાં તમને મદદ માટે કોલ આવશે પણ તમને લાગે તો કજ મદદ કરાવી, રૂપિયા સંભાળવા, તમારો લકી નંબર છે: 3, 21, 66, 83 અને 84.

- કુંભ (ગ.શ.સ.ષ.) કોલસાને કોઈ કાગળમાં લપેટીને તમારી બેગ કે જે વસ્તુ સતત આખો દિવસ તમારી સાથે હોય તેમાં મૂકવો. ઘરના દરેક ઉપરથી નાળીયેર ઉતારી પીપલા નીચે મુકાવું જેથી ટેન્શન દુર થશે. તમારો લકી નંબર છે:  17, 40, 46, 61 અને 76

- મીન (દ.ચ.ઝ.થ.) આ રાશિના લોકોએ રોજ સવારે શુદ્ધ થઈને સુંદરકાંડ કે બજરંગબાણનો પાઠ જરૂર કરવો. સતત સાત દિવસ સુધી આ પ્રકારે પાઠ કર્યા બાદ આઠમા દિવસે તમને રીઝલ્ટ દેખાયા વગર રહેશે નહીં. શ્રદ્ધા બહુત બડી ચીજ હૈ..હા સાથે કામ માટે ફાંફા મારતા રહેવું. તમારો લકી નંબર છે:  8, 10, 27, અને 69.

સમજે તે સમજદાર.


Friends,

Yesterday two friends won and seeing Raju fighting I fell in between and I said brother what is the matter ..? Jeetu says that this Rajio says that the planet will change from next month and a good time will come..I said yes this Raju knows astrology..there Jeetu got more angry and said this planet will change. Wearing eleven nuggets, Rahu Ketu chanting Shani Mangal, hey, there is a lockdown in this Shravan, then the Bhasma Aarti of Trumbakeshwar and Ujjain Mahakal was attended..when will the time change .. Raju says your Dasha will change from next month..Jitu spoke If not, I will change your condition.

This is how it is nowadays, everyone has started the year 2020 and everyone has decided that they will do something new this year. Everyone has set their own work targets till Diwali and suddenly the month of March came and there was a government order or lockdown. All relax at home. Fun to those who were to be given money and punishment to those who were to be collected. Business stalled. According to the astrologers, those who faithfully made gold, silver nuggets, lockets and VTs fell on everyone's money. The dates of the wedding were fixed after getting the horoscope. Decoration, catering, bands, wadiwala all came to leisure. And the next three or four months are not a good time, so good luck with the next year.

Do you believe in the planet, Kundli ..? What does your time say I think everything will be fine from next month. Time doesn't look good on anyone, Corona, and the rain both forced the man together. Someone said that this time Megharaja's ride is on horseback so it will rain like Ghodapur. Speak..really the rain all around is like water..in Rajasthan a whole village was buried under the soil. What kind of aggression of nature ..? Man says to God that if you are in the temple then I will come..Hagwan says that if you have faith in me then come to the temple. Wearing all the masks in front of God, God gets confused as to who has Prasad in this and who should I pay attention to?

Astrology, trust in planetary temperature is a good thing but sitting on that trust is not going to do anything. If one shop closes, it's time to start another, you have to emphasize any other art that you have and you have to fight with time. A good time to find is to wake up every morning. We have to find work with a smile instead of sitting and crying and we have to work hard.

In short, you are the sculptor of your life. Do everything as your mind tells you.

In my view, the forecast for the remaining three months of this year before completing the blog.

Aries (A.L.E.) will be a mixed fruitful year for people of this zodiac sign. But doing some remedies will require relief. Don't stumble upon anyone and do whatever work you can. 6, 18, 41, 77 and.

- Taurus (BVU) Taurus people need to do the same remedy. He constantly wears a mask wherever he goes, keeping a sanitizer in his pocket. Lucky numbers for you are: 5, 35, 50, 57 and 82.

- Gemini (K.C.G.) People of this zodiac sign, do not call anyone for a month or two to collect so that the side effects of the planets can be avoided. And the collection will come at the end of the year. Lucky numbers for you are: 1, 10, 18, 35 and 86.

- Cancer (D.H.) 2020 These zodiac people have to face some picture-strange situation, so sprinkling cow urine at home will seem to have killed the brain, the eyes will be dark but a good time will come soon. Lucky number one 21 24 and 66.

- Lion (M.T.) Put a pinch of flour under a plant or tree for seven consecutive days, which will stop the economic loss and also maintain peace of mind. Not to think of corona so as to avoid depression. Lucky numbers for you are: 6, 24, 39 59 and 83.

- Kanya (P.T.N.) To donate fruits to a person in need in the remaining months of the year 2020. It is better to donate. It will bring you good fruit in every way. Your lucky numbers are: 16 29 ૭૯ 20 and 20.

- Tula (R.T.) Korona Taru Nakkhod Jaay Make a letter of this mantra, give it an incense lamp and keep it with you constantly which will save you from financial difficulties and will also be useful in increasing your fortune. Lucky numbers for you are 5, 20, 6, 77 and 86.

- Dhan (B.D.F.O.) In the year 2020, people of this zodiac sign need to apply mascara in their eyes at the beginning of their day. Dotting the soles of the feet too. And keep calling everyone for work. You will get the job. Your lucky numbers are: 6, 16, 23, 20 and 81.

- Scorpio (N.Y.) People of this zodiac sign rub turmeric daily and apply it on their navel. Doing so will keep luck with you and move your stalled tasks forward throughout the year. Corona will not. Your lucky numbers are: 2, 3, 4, 5 and 6.

- Capricorn (K.J.) At present, this zodiac sign has the effect of Ketu, so keep a colorful handkerchief with you every day. Friends will call you for help but if you feel like getting help, handling money, your lucky numbers are: 3, 21, 66, 83 and 84.

- Aquarius (G.S.S.S.) Wrap the charcoal in a piece of paper and put it in your bag or something that is with you all day long. Peel a squash, grate it and squeeze the juice. Your lucky numbers are: 17, 40, 46, 61 and 76

- Pisces (D.C.Z.T.) People of this zodiac sign need to be purified every morning and recite Sundarkandi or Bajrang Baan. After doing this lesson for seven consecutive days, you will not be without results on the eighth day. Faith is a very big thing. You lucky no is :  8, 10, 27, અને 69.

 

Understandably sensible

google translate

©

Character limit: 5000TRANSLATE NEXT 5000
Understandably sensible

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...