Skip to main content

Money money..[ પૈસો જ બધું છે ? ]

 

મિત્રો ,

રૂપિયા હશે તો બધું મળશે એના વગર કઈ નહિ થાય.

દોસ્ત રૂપિયા કમાઓ એ જ ભગવાન છે.

રૂપિયા તો હાથનો મેલ છે પણ એ મેલ જ કામ આવે છે ભાઈ.

તારી પાસે રૂપિયા હશે તો બધા દોડીને આવશે.

આવી અનેક લાઈનો મેં જીવનમાં સાંભળી, લખી અને આજેય લખું છું..વાત સાચી જ છે કે રૂપિયા કામ આવે છે રૂપિયાથી કામ થાય રૂપિયાથી નામ થાય રૂપિયા હોય તો જોઈતું બધું જ...યસ..બધું જ મળી જાય..પણ શું ખરેખર રૂપિયા જ કામ આવે છે ? મારો અનુભવ કહે છે કે રૂપિયા સિવાય સંબધ પણ કામ આવે છે. આ લોકડાઉન સમયમાં અનેક લોકોને બિલોરી કાંચ વગર નજીકથી જોયા.કરોડપતિને કોરોના થયો અને લાખો રૂપિયા આપ્યા છતાંય એના ફોટા ને હાર ચઢી ગયો. નોટબંધી પહેલા ઘણાં લોકો પાસે રૂપિયા હતા..જે નોટબંધી બાદ કાગળિયાં થઇ ગયા.  

આમ તો રૂપિયા કલર ફૂલ છે, આપણા ખિસ્સામાં કે ઘરમાં જ ગુલાબી,પીળી કે બ્લ્યુ રંગની નોટો પડી હશે જ પણ સરકારે રૂપિયાના ભલે રંગબેરંગી છાપ્યા પણ એમણે જ રૂપિયાના બે રંગ જાહેર કર્યા છે કાળો અને સફેદ. [ કાલા ધન સફેદ ધન ] જે ધનધનાધન ભેગું કરવામાં જ બધા પડ્યા છે. એ રૂપિયા કયા રસ્તે આવે છે એ વાત જવા દ્યો..અને આમેય ભગવાન ને એનો ભાગ આપીએ તો આપણા પાપ ધોવાઈ જવાના છે એવું સંત મહંતોએ મગજમાં નાખી દીધું છે, સાથે કર્મ નું ફળ તમારે ભોગવવું પડશે એવું ભગવાન બોલ્યા છે. લોકો બ્લેક એન્ડ વ્હાઇટ રસ્તે કમાય પણ છે...અને ભગવાનને એનો ભાગ આપે પણ છે. આ કલિયુગમાં ઈમાનદારી નું ઇન્સ્ટોલમેન્ટ ભરનારાની સંખ્યા ઘટી ગઈ છે. બેઈમાની ની લોન લઇ બધાને જલ્દી મોટા થવું છે. છુટકો પણ નથી અને કરેય છે, કેમકે પ.પુ.ધ.ધૂ સંત શ્રી હાસ્ય સમ્રાટ મહેમુદ સાહેબે કહ્યું છે કે “ નાં બીવી નાં બચ્ચા નાં બાપ બડા નાં મૈયા ધ વ્હોલથીંગ ઈઝ ધેટ કે ભૈયા સબસે બડા રૂપૈયા.”

 રૂપિયાને કઈ જ ન ગણતા હોય એમની સામેં એ જ પૈસા નો લોટ લાવી તેની રોટલી બનાવી ને આપો જુઓ ખાય કે નહિ? આપણે ક્યાં રૂપિયા ખાઈ એ છીએ?  રુપાંતર તો કરવુ જ પડે ને..!!!

ઘણા એમ પણ કહે કે પૈસા ખુશી નથી,  તો મારો એ સવાલ છે કે પૈસા વગર ખુશી શક્ય છે? ના અને આજના જમના મા તો નથી જ પહેલાના જમાન મા  વિનિમય  પ્રથા હતી [ વસ્તુની સામે વસ્તુની આપ લે ની પ્રથા , નાનો હતો ત્યારે ગામડે મેં પોતે એક વાટકી જુવારનાં બદલામાં બે કેસરી રંગની બરફની આઈસ્ક્રીમ લીધી હતી   ] ત્યારે બધાની સરખી ગરજ પડતી પરંતુ આજે પૈસા થી જ વ્યવહાર થાય છે. આજે ડગલે ને પગલે નાણા ની જરુર પડે છે હદ તો તે છે કે જાહેર શૌચાલય  મા જવાના ના પાંચ રુપીયા આપવા પડે છે આના થી વધુ તો શુ હોય?  ખાવા ના પણ પૈસા ન જાવા ના પણ પૈસા…!!!!

જો કે પૈસાની સાથે સાથે સંબધો અને સ્વાસ્થ્યનું પણ મહત્વ એટલું જ છે..સ્વાસ્થ્ય હશે તો પૈસા કમાઈ શકાશે અને સંબધો હશે તો જીવી શકાશે બાકી તો રૂપિયા સાથે એકલા જીવવામાં અને હિમાલયની કોઈ ગુફામાં ભજન કરવામાં કોઈ ફરક નથી

આપણી આજુ બાજુ ઘણા લોકો એ અનીતી અથવા ભ્રષ્ટાચાર કરી ને ખોટા માર્ગે પૈસા કમાયા હોય છે તેના કારણે પણ પૈસા ને નકારાત્મક ચિતરવા માં આવે છે પરંતુ ખોટા પૈસા નહિ પેલા નો રસ્તો ખોટો હતોબધા જાણે છે કે કઈ છે બ્લેક મની અને કઈ કહેવાય વ્હાઈટ મની..તોય જ્યાંથી વહેલા આવે એ જ બેસ્ટ મની.

ગીતા મા પણ સંપતિ કઈ રીતે કમાવી તેનો પાઠ કૃષ્ણએ કહ્યો છે અને આપણે તો લક્ષ્મી ને માતા માનીએ છીએ.

આમ પોતાની નબળાઈ કે અનીતી ને છુપાવવા માટે કહિ દેવામા આવે કે પૈસા હાથ નો મેલ છે અરે ભાઈ કેટલો મેલ છે મારે જોઈએ છે….સંબંધો અને સ્વાસ્થ્ય સાથે સાચવેલો પૈસા સ્વર્ગ જ છે.

એક નાનકડી વાર્તા સાથે બ્લોગ ને વિરામ

લક્ષ્મીનાં પગલાં.....  

સાંજના સમયે ૨૨-૨૩ વરસનો એક છોકરો ચપ્પલની દુકાનમાં જાય છે, એના પગમાં લેધરના બુટ હતા, એ પણ એકદમ ચકાચક પોલિશ કરેલા...

દુકાનદાર :"શું મદદ કરું આપને ?"

છોકરો :-"મારી માં માટે ચપ્પલ જોઈએ છે, સારા અને ટકાઉ આપજો..."

દુકાનદાર :-"એમના પગનું માપ ?"

છોકરાએ વોલેટ બહાર કાઢી, એમાંથી ચાર ગડી કરેલ એક કાગળ કાઢ્યો. એ કાગળ પર પેનથી બે પગલાં દોર્યા હતા.

દુકાનદાર :-"અરે મને પગના માપનો નંબર આપત તોય ચાલત...!"

 એ છોકરો એકદમ નરમ અવાજે બોલ્યો :-"'શેનું માપ આપું સાહેબ ?મારી માં એ આખી જિંદગીમાં ક્યારેય ચપ્પલ પહેર્યા નથી. મારી માં શેરડી તોડવાવાળી મજૂર હતી. કાંટામાં કયાંય પણ જાતી.વગર ચપ્પલે ઢોર હમાલી અને મહેનત કરી મને ભણાવ્યો. હું ભણ્યો અને નોકરીએ લાગ્યો.આજે પહેલો પગાર મળ્યો. દિવાળીમાં ગામડે જાઉં છું.'માં' માટે શું લઈ જાઉં એ પ્રશ્ન જ સતાવતો...મારા કેટલા વર્ષોનું સપનું હતું કે મારા પહેલા પગારમાંથી માં માટે હું ચપ્પલ લઈશ.દુકાનદારે સારાં અને ટકાઉ ચપ્પલ દેખાડ્યા અને કીધું આઠસો રૂપિયાના છે,છોકરાએ કીધું ચાલશે...

દુકાનદાર :-"ખાલી પૂછું છું કે કેટલો પગાર છે તારો ? ચપ્પલ મોંઘા નહિ પડે ?"

છોકરો :-"હમણાં તો બાર હજાર છે, રહેવાનું,ખાવાનું થઈને સાત-આઠ હજાર ખર્ચો થાય. બે-ત્રણ હજાર માં ને મોકલાવું છુ..." દુકાનદારે બોક્સ પેક કર્યું છોકરાએ પૈસા આપ્યા અને બહુજ ખુશ થઈને બહાર નીકળ્યો.મોંઘું તો શું ? પણ...એ ચપ્પલની કોઈ કિંમત થાય એમજ નોહતી...પણ દુકાનદારના મનમાં કંઈક વિચાર આવ્યો છોકરાને અવાજ આપ્યો અને ઉભુ રેહવાનું કહ્યુ...દુકાનદારે બીજું એક બોક્સ છોકરાના હાથમાં આપ્યું અને દુકાનદાર બોલ્યો'આ ચપ્પલ માં ને કહેજે કે તારા ભાઈ તરફથી ભેટ છે'. પહેલા ચપ્પલ ખરાબ થઈ જાય, તો બીજા વાપરવાના.તારી માં ને કહેજે કે હવે વગર ચપ્પલ નહીં ફરવાનું અને આ ભેટ માટે ના પણ નથી કહેવાની..." દુકાનદાર અને એ છોકરાના એમ બન્નેની આંખોમાં પાણી ભરાય ગયા.

દુકાનદાર :-"શું નામ છે તારી મા નું ?"

છોકરો લક્ષ્મી એટલું જ બોલ્યો.

દુકાનદાર તરત જ બોલ્યો,"મારા જય શ્રીકૃષ્ણ કહેજે એમને. 🙏અને એક વસ્તુ આપીશ મને ? પગલાં દોરેલો પેલો કાગળ જોઇયે છે મને." એ છોકરો પેલો કાગળ દુકાનદારના હાથમાં દઈને ખુશ થઈ નીકળી ગયો. ગડીદાર કાગળ દુકાનદારે તેને ફ્રેમમાં ગોઠવી દુકાનની દીવાલ પર સરસ સેટ કરી દીધો.. દુકાનદારની દીકરીએ  ફ્રેમ જોઈને પૂછ્યું :-"બાપુજી આ શું છે...?"દુકાનદારે એક લાંબો શ્વાસ લીધો અને દીકરીને બોલ્યો :-" લક્ષ્મીનાં પગલાં છે બેટા... એક સાચા ભક્તે દોરેલા છે... આનાથી બરકત મળે ધંધામાં...

દીકરીએ અને દુકાનદારે એ પગલાને ભાવભક્તિ સાથે નમન કર્યું...!

સમજે તે સમજદાર.

Friends,
If you have money, you will get everything, nothing will happen without it
Earn money, friend, that is God.
Rupees are hand mail but that mail comes in handy brother.
If you have money, everyone will come running.

I have heard, written and written many such lines in my life..it is true that money works, money works, money makes a name, if there is money, everything you need ... yes..everything is found..but really Rupees only work? My experience is that apart from money, a relationship also works. During this lockdown, many people were seen up close without Bilori glass. Before the ban, many people had money..which turned into paperwork after the ban.

Thus, rupee is a color flower, pink, yellow or blue notes may have fallen in our pockets or at home, but even though the government has printed rupee in color, they have declared two colors of rupee, black and white. [Black money white money] which is all in the accumulation of wealth. Let it be known which way it comes..and Saint Mahanta has put in his mind that if we give a part of it to God, your sins will be washed away, and people also earn that way ... In this Kali Yuga, the number of people paying the installment of honesty has decreased. Is. Everyone wants to grow up fast by taking a loan of dishonesty. There is no escape and it is done because P.P.Dhu Dhu Sant Shri Hasya Samrat Mahmud Saheb has said that "the father of the child of the wife of Bada, the maiya of the big is the biggest rupee."

 Bring lots of the same money in front of the rupee without counting anything, make bread and give it, see if it is eaten or not? Where do we spend money? The conversion has to be done .. !!!


Many also say that money is not happiness, so my question is is happiness possible without money? No, not in today's meal. In earlier times, there was a practice of exchanging things for things. When I was young, I used to take two bowls of orange ice cream in exchange for a bowl of jowar. Then everyone needed the same, but today with money. The same transaction occurs. Today, money is needed step by step. The limit is that you have to pay five rupees for going to a public toilet. What could be more than this? No money to eat, no money to go… !!!!

However, along with money, relationships and health are just as important. If you have health, you can earn money and if you have relationships, you can live. There is no difference between living alone with money and worshiping in a cave in the Himalayas.

Many people around us have made money in the wrong way by committing immorality or corruption. Money is also portrayed in a negative way, but not the wrong money. The way was wrong. ..So the best money comes from where it comes sooner.
Even in the Gita, Krishna has taught us how to earn wealth and we consider Lakshmi as our mother.
Thus, to hide one's weakness or iniquity, one should be told that money is the mail of the hand. Oh brother, how much mail is there? I want it.

Pause the blog with a short story
Lakshmi's steps .....
In the evening, a 6-7 year old boy goes to a slipper shop, he has leather boots on his feet, he is also very polished ...
Shopkeeper: "Shall I help you?"
Boy: "I want slippers for me, give me good and durable ..."
Shopkeeper: - "The size of his feet?"
The boy pulled out a wallet, pulled out a folded piece of paper. He drew two steps with a pen on the paper.
Shopkeeper: - "Hey, give me a foot size number ...!"
 The boy said in a very soft voice: - "What should I measure, sir? I have never worn sandals in my whole life. I had a laborer to break sugarcane. I got a job. I got my first salary today. I am going to the village in Diwali. Eight hundred rupees, the boy said ...
Shopkeeper: "I just ask how much is your salary? Slippers will not be expensive?"
Boy: - "Right now it's twelve thousand, it costs seven-eight thousand to live and eat. I'll send it in two-three thousand ..." The shopkeeper packed the box. The boy gave the money and went out very happy. ? But ... there was no price for the slippers ... but the shopkeeper came up with an idea, called out to the boy and asked him to stand up ... the shopkeeper handed another box to the boy and the shopkeeper said, Is a gift '. If the first slipper gets bad, then use the second one. Tell your mother not to walk around without slippers now and don't even say no to this gift ... "Both the shopkeeper and the boy's eyes filled with tears.
Shopkeeper: - "What is your mother's name?"
The boy Lakshmi said the same.
The shopkeeper immediately said, "My Jai Shrikrishna says to him. And will you give me one thing? I want the paper with the steps drawn." The boy happily handed the paper to the shopkeeper and left. The folded paper shopkeeper arranged it in a frame and set it nicely on the wall of the shop .. The shopkeeper's daughter looked at the frame and asked: - "Bapuji what is this ...?" The shopkeeper took a deep breath and said to his daughter: - "Lakshmi's steps are my son ... Drawn by a true devotee ... This brings prosperity in business ...
The daughter and the shopkeeper bowed to the step with devotion ...!


Understandably sensible

©

 

 

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...