મિત્રો,
કહેવાય છે કે હાથી મેરે સાથી પણ હમણાં હમણાં ખબર પડી કે હાથી બાબા કા નહિ સાથી. હાથી ને પણ ચોઈસ જેવું હોય, એક્ચ્યુલી વાતની શરૂઆતમાં જ તમે સમજી ગયા હશો કે વિષય શું છે.
હું : કેમાં છો ગજરાજ..?
હાથી અરે લેખક..આવો આવો..શું ચાલે છે..?
હું : વક્રતુંડ અત્યારે હું તમને સવાલ પૂછવા આવ્યો છુ..અને તમે મને જ સવાલ પૂછો છો..?
હાથી : હા..હા..પૂછો..જો કે તમે બાબા વિષે જ વાત કરવાના હશો..?
હું : હા આજકાલ તો બાબા જ હોટ છે..
હાથી : [ શેરડી ખાતા ખાતા ] જો કે બાબા મારા લીધે હોટ છે એ નહિ ભૂલતા..
હું : [ હસ્યો..] હા એ વાત પણ સાચી..જો કે તમને ખબર હતી કે બાબા તમારા ઉપર યોગ કરવાના છે ?
હાથી : નાં મને હતું કે એ જીગલા પર બેસશે..
હું : આ જીગલો કોણ..?
હાથી : અમારા આશ્રમ નો ઘોડો..બાબા નો પ્રિય ઘોડો છે..
હું : અચ્છા તો જીગલાને એટલે કે ઘોડા ને નાપસંદ કરવાનું કારણ..?
હાથી : મેં બાબા નાં આગમન પર એમને ફૂલોનો હાર પહેરાવ્યો એમાં બાબા ખુશ થઇ ગયા અને નક્કી કર્યું કે એ મારા ઉપર બેસીને યોગ કરશે..
હું : તમારું ને બાબાનું આમ કેવું જામે..?
હાથી : બહુ જામે..એ પણ બહુ ખાય અને હું પણ બહુ ખાઉં ફરક એટલો કે એમનું ખાધેલું ન દેખાય અને મારું ખાધેલું દેખાય.
હું : કેટલા આસનો કર્યા બાબાએ તમારા ઉપર..?
હાથી : જો કે મારી જોવાની ઘણી ઈચ્છા હતી પણ મેં મારી જાત ઉપર કંટ્રોલ કર્યો..અને જો બાબા આસન કરતા હોત અને હું જોવા જાત તો..
હું : સમજી ગયો...તો પછી બાબા નાં ભમ્મ થવાનું કારણ..?
હાથી : હું એમની સ્પીચ માં એવો તલ્લીન થઇ ગયો કે એ જે જે આસનો કરાવતા હતા એ હું પણ કરતો હોઉં એવું મનમાં વિચારવા લાગ્યો..જો કે બાબા આસન કરતા હતા ત્યારે મને ગલગલીયા થતા હતા..મેં તો મનોમન શીર્ષાસન પણ કર્યું..અને બાબાએ અનુલોમ વિલોમ કરવા કહ્યું ત્યારે..મેં પણ ઊંડો શ્વાસ લઈને છોડ્યો..અને બાબા...
હું : સમજી ગયો..તમને બાબા કઈ બોલ્યા..? એટલે કે માર્યું..અથવા તો કોઈ અપશબ્દો..?
હાથી : નાં નાં બાબા એ તો મને પાંચ કિલો સફરજન,પચાસ ડઝન કેળા અને અસંખ્ય શેરડીઓ ખાવા આપી અને કહ્યું હવેથી હું તારા ઉપર ક્યારેય નહિ બેસું.
હું : તો હવે બાબા શેના ઉપર યોગ કરશે ?
હાથી : સ્મશાનમાં યોગ કરવાના છે..એવું સાભળ્યું છે..
હું : બળતી ચિતા ઉપર..?
હાથી : એમનું મન થાય તો કરેય અથવા તો ઝાડની ડાળીએ યોગ કરે તો નવાઈ નહિ.
હું : થેંક્યું ગજરાજ આપને થોડી તકલીફ આપી એ બદલ સોરી.
હાથી : લેખક આ ઈન્ટરવ્યુ માં બાબા ની સાથે મારો પણ ફોટો છાપજો ભાઈ..એ તો ફેમા છે થોડા અમનેય ફેમસ કરજો..
હું : અરે એક ફોટામાં તમારા ઉપર તો બાબા આવશે એ તો થોડીક વારમાં પડી જશે પછી બીજા ફોટામાં તો તમે જ દેખાશે ને..
ટૂંકમાં બાબા જેના ઉપર હતા એ હાથીની નીકળી પડી આજે પણ મારી પાછળ બીજા ચાર છ અંગ્રેજી અખબાર વાળા અને ભારત જાનના ચાહતા હૈ વાળા લાઈનમાં છે..
છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા..એક ગીત..
चल चल चल मेरे
साथी ओ मेरे हाथी
चल ले चल खटारा
खींच के
चल यार धक्का मार
बंद है मोटर कार
चल यार धक्का मार
चल चल चल मेरे
साथी ओ मेरे हाथी
चल ले चल खटारा
खींच के
चल यार धक्का मार
बंद है मोटर कार
चल यार धक्का मार
चल चल चल मेरे साथी
है है ओहो हो …
फूलों सी नाज़ुक है वो
मोटर में बैठी है जो
फूलों सी नाज़ुक है वो
मोटर में बैठी है जो
आहिस्ता आहिस्ता चल
उस को न तकलीफ हो
हाय हाय खा ना जाये
हाय हाय खा ना जाये
उसकी नाज़ुक कमरिया बल चल
चल चल चल मेरे
साथी ओ मेरे हाथी
चल ले चल खटारा
खींच के
चल यार धक्का मार
बंद है मोटर कार
चल यार धक्का मार
चल चल चल मेरे साथी
खिदमत तेरी काम दे
शायद वो इनाम दे
खिदमत तेरी काम दे
शायद वो इनाम दे
कर उस हसीं को सलाम
आँखों से पैगाम दे
पास आजा ओ सुन राजा
पास आजा ओ सुन राजा
ऐसा मौका न जाये निकल
चल चल चल चल मेरे
साथी ओ मेरे हाथी
चल ले चल खटारा
खींच के
चल यार धक्का मार
बंद है मोटर कार
चल यार धक्का मार
चल चल चल मेरे साथी
तू यारों का यार है
कितना वफादार है
तू यारों का यार है
कितना वफादार है
झूठा है सारा जहां
सच्चा तेरा प्यार है
तू पगला न बदला
तू पगला न बदला
सारी दुनिया गयी है बदल चल
चल चल चल मेरे
साथी ओ मेरे हाथी
चल ले चल खटारा
खींच के
चल यार धक्का मार
बंद है मोटर कार
चल यार धक्का मार.
સમજે તે સમજદાર .
Friends,
It is said that Hathi Mere Saathi also found out recently that Hathi Baba Ka Nahi Saathi. Even if the elephant is like a choice, you may have understood what the subject is right at the beginning of the conversation.
However, the elephant on which Baba was doing yoga was following Baba. Baba said take a deep breath. So the elephant took a deep breath. Gone..although Baba has a lot of bank balance so it doesn't matter..who saw many WhatsApp messages and videos on FB and got comments in which Baba's supporters also joined..but my good fortune that I was sitting on the elephant that Baba Just got an opportunity to interview Hathi..this is some excerpts from the interview
Me: Where are you Gajraj ..?
Elephant Hey writer..come here..what's going on ..?
Me: Vakratund, right now I have come to ask you a question..and you are asking me a question ..?
Elephant: Yes..yes..ask..even though you have to talk about Baba ..?
Me: Yes, nowadays Baba is hot.
Elephant: However, don't forget that Baba is because of me.
Me: [Laughs ..] Yes it is also true .. although you knew that Baba was going to do yoga on you?
Elephant: No, I thought it would sit on the jigla ..
Me: Who are these jigsaws ..?
Elephant: The horse of our ashram .. Baba's favorite horse ..
Me: Well then the reason for disliking Jigla i.e. horse ..?
Elephant: I gave him a garland of flowers on Baba's arrival. Baba was happy and decided that he would sit on me and do yoga.
Me: How do you like Baba ..?
Elephant: Very jammed .. he also eats earth and I also eat earth, the difference is that he doesn't look like he's eaten and he looks like he's eaten.
Me: How many asanas did Baba do to you ..?
Elephant: Although I really wanted to see but I controlled myself..and if Baba was doing asanas and I was going to see ..
Me: Got it ... then the reason for Baba's bhamma ..?
Elephant: I became so engrossed in his speech that I started thinking in my mind that I would do whatever he was doing..I even did Manoman Shirshasana..and when Baba asked me to do Anulom Vilom..I also took a deep breath Left..and Baba ...
Me: Got it..what did Baba say to you..that is, he killed me..or any insults ..?
Elephant: No, no, Baba gave me five kilos of apples, fifty dozen bananas and a lot of sugarcane and told me that from now on I will never sit on you.
Me: So now what will Baba do yoga on?
Elephant: I have to do yoga in the cemetery .. I have heard that ..
Me: on a burning cheetah ..?
Elephant: Don't be surprised if you do it on a burning cheetah. Baba is Baba, don't be surprised if he does it even in an electric furnace.
Me: Thank you Gajraj for giving you a little trouble.
Elephant: Author In this interview, print a photo of me with Baba too, brother.
Me: Hey, in one photo, Baba will come over you, it will fall in a few times, then in the next photo, you will be the one.
In short, the elephant on which Baba was riding came out. Even today, behind me, there are four or six other English newspapers and Bharat Jaanna Chahta Hai.
Before finally pausing the blog..a song ..
चल चल चल मेरे
साथी ओ मेरे हाथी
चल ले चल खटारा
खींच के
चल यार धक्का मार
बंद है मोटर कार
चल यार धक्का मार
चल चल चल मेरे
साथी ओ मेरे हाथी
चल ले चल खटारा
खींच के
चल यार धक्का मार
बंद है मोटर कार
चल यार धक्का मार
चल चल चल मेरे साथी
है है ओहो हो …
फूलों सी नाज़ुक है वो
मोटर में बैठी है जो
फूलों सी नाज़ुक है वो
मोटर में बैठी है जो
आहिस्ता आहिस्ता चल
उस को न तकलीफ हो
हाय हाय खा ना जाये
हाय हाय खा ना जाये
उसकी नाज़ुक कमरिया बल चल
चल चल चल मेरे
साथी ओ मेरे हाथी
चल ले चल खटारा
खींच के
चल यार धक्का मार
बंद है मोटर कार
चल यार धक्का मार
चल चल चल मेरे साथी
खिदमत तेरी काम दे
शायद वो इनाम दे
खिदमत तेरी काम दे
शायद वो इनाम दे
कर उस हसीं को सलाम
आँखों से पैगाम दे
पास आजा ओ सुन राजा
पास आजा ओ सुन राजा
ऐसा मौका न जाये निकल
चल चल चल चल मेरे
साथी ओ मेरे हाथी
चल ले चल खटारा
खींच के
चल यार धक्का मार
बंद है मोटर कार
चल यार धक्का मार
चल चल चल मेरे साथी
तू यारों का यार है
कितना वफादार है
तू यारों का यार है
कितना वफादार है
झूठा है सारा जहां
सच्चा तेरा प्यार है
तू पगला न बदला
तू पगला न बदला
सारी दुनिया गयी है बदल चल
चल चल चल मेरे
साथी ओ मेरे हाथी
चल ले चल खटारा
खींच के
चल यार धक्का मार
बंद है मोटर कार
चल यार धक्का मार.
Comments
Post a Comment
hii friends if u like my post pl comment