મિત્રો,
ઘરમાં હું આરામથી ટીવી જોતો હતો સુશાંતની આત્મહત્યા, રિયાના જેલ ગમનની કથા વ્યથા જોઈ અને કંગના ની ખુબ લડી મર્દાની ઈમેજે ન્યુઝ ચેનલ ને મસાલો આપ્યે જ રાખ્યો..સાચું કહું તો હવે કોમેડી સીરીયલ જોવા કરતા કોમેડી ન્યુઝ ચેનલો જોવી ગમે છે. અચનાક ટીવી બંધ થયું મને થયું કે લાઈટ ગઈ પણ નાં સામે વીજળી ઉભી હતી...પત્ની.
પત્ની એ કંગના નાં સ્વરમાં હુકમ કર્યો હું શું કહું છું કે આપણે આ લોક ડાઉન પછી ક્યાંક ફરવા જઈશું બસ .
મેં કહ્યું ક્યાં જવું છે ?
પત્ની કહે કે એવી જગ્યાએ જ્યાંથી પહાડો દેખાતા હોય, ઠંડી હવા આવતી હોય.
મેં કહ્યું તારી મમ્મી નાં ઘરે જઈશું, પનવેલ.
શું ?
હા ત્યાં બાલ્કનીમાંથી પહાડો દેખાય છે અને ઠંડી હવા કેવી આવે છે..મસ્ત..રહેવા ખાવા પીવાનું ફ્રિ.
પત્ની નાં સ્વરમાં તપેલી પડી ગઈ હોય એવો રણકાર હતો...તમને તો કઈ કહેવું જ ગુનો છે.
મારા અમુક મિત્રો છે જે દર મહીને અમુક રૂપિયા સાઈડ પર કાઢી રાખે અને દર વર્ષે એકાદ સારી જગ્યાએ ત્રણ કે ચાર પરિવાર સાથે ઉપડીજાય હવાફેર કરવા.દીકરી, જમાઈ વેવાઈ, સાળો, બનેવી આ બધા તો જ્યાં ગયા હોય ત્યાં ચર્ચા કરતા હોય કે આવતા વર્ષે ક્યા જઈશું ? જો કે આ વર્ષે દરેક નાં પ્લાન પર પાણી ફરી વળ્યું અને બહારગામ જવાની મૂડી લોકડાઉનમાં ઘરમાં જ વાપરવી પડી અથવા તો એક બીજાને આપવી પડી.
ઘણા પરિવારો તો વર્ષના અંતે ૩૧ મી ડીસેમ્બર ક્યાં ઉજવવી એના પ્લાન તૈયાર કરીને બેઠા હોય પણ આ વખતે આખા જગતની એકત્રીસ ડિસેમ્બર કેવી જશે એની સાંતાકલોઝને પણ નહિ ખબર હોય..દર વર્ષે વિદેશ ની સફરે જતા પરિવાર આ વખતે બેડરૂમ થી બાલ્કની ની સફર કરી કરીને કંટાળી ગયા હશે. વર્ષોથી ચાલતી મુંબઈની લાઈફ લાઈન જેવી ટ્રેનો કારશેડ માં પડ્યા પડ્યા વાતો કરતી હશે 'અલી વિરાર બહુ આરામ કર્યો હવે આપણે ક્યારે કામે લાગીશું ? અંધેરી આળસ મરડતાં કહે 'મને સુવા દે' ત્યાં ચર્ચગેટ ફાસ્ટ કહે 'મને તો નવેમ્બર ના અંત સુધી નો આરામ લાગે છે.' બીજી બાજુ દાદર લોકલ અને સી.એસ.ટી અંબરનાથ , કલ્યાણ બધી ભર ઊંઘમાં. વાશી, પનવેલ બિચારી બધાને જોયા કરે અને વિચારે 'મોટી બેનો કામે વળગે તો અમારો વારો આવે.'
જો કે બહુ દુર જનારાઓએ આ વખતે ગામડે કે કુળદેવી નાં દર્શને જઈ પોતાના ઓરતા પુરા કર્યા હશે અથવા તો કરશે. કોરોનાથી પરિવાર આબાદ બચ્યો એનીયે માનતા માની હશે. અને બધા પરિવાર હેમખેમ સુખરૂપ હોય એવી મારી પણ પ્રાર્થના.
અરે ચલ કહી દુ....ર..નિકાલ જાયે....
છેલ્લે બ્લોગને વિરામ આપતા પહેલા..
સમજે તે સમજદાર.
Friends,
At home, I was watching TV in comfort. I watched the story of Sushant's suicide, Rihanna's arrival in jail, and Kangana's image of a very fighting man. Suddenly the TV turned off. It happened to me that the light went out but there was no electricity ... wife
The wife ordered in Kang's voice. What can I say, we will go for a walk somewhere after this lock down.
I said where to go?
The wife says that in a place where the mountains are visible, cool air is coming.
Don't stay with me I said I will go to your mother's house, Panvel.
What?
Yes, there are mountains visible from the balcony and how the cool air comes..cool..to live, eat and drink again.
There was a clang in his wife's voice ... What can I say to you?
I have some friends who spend a few bucks on the side every month and fly out with three or four families to a nice place every year to fly. However, this year the water turned on everyone's plan and the capital to go out of the village had to be used at home or given to each other in the lockdown.
Many families are planning to celebrate 31st December at the end of the year but this time Santa Claus doesn't even know how 31st December will go all over the world. Would have gone. Trains like Mumbai's Life Line, which has been running for years, may have fallen into the car shed and talked. Ali Virar rested a lot. Now when will we start work? Dark laziness is dying. Let me sleep. Churchgate Fast says I feel no rest till the end of November. Dadar Local on the other hand and CST Ambernath, Kalyan all in full sleep. Vashi, Panvel Bichari sees everyone and thinks that if the big two work, then it will be our turn.
In short, if I have the grace of Lakshmi and the lockdown is lightened, I will fly to a nearby hill station with my family. The man was stuck in Corona but nature did not stop his work. It rained a lot, the clouds fell, rainbows appeared, Morla landed in Mumbai. Nature has rained all around with her green hands which makes the eyes water and the mind feel hashish. This body of Panch Mahabhuta is happy to see the creation of God. Seeing the beautiful places, the tiredness of staying at home for these four or six months will go away and Grihalakshmi will be happy. There are many tours and travels and hoteliers' schemes. Book now and come back in November-December with many other benefits. Hey, like the school bus, there are schemes like Tour Travels to take the student from home and put him back, he will take you from home and put you back home. In this lockdown, traders have started thinking of new schemes to revive their business. Take advantage of their scheme and give them business. And sing that song of a teenager ..
Aare chal kahi du .... r..nikal jaye ....
Before finally pausing the blog ..
Let's have some fun.
Let's make life a little happier ...
This blind race will be tiring ..
Let's take a look at the tension ...
How long will we remain slaves ..!
Let's make a little bored population ...
Let go of ego.
Make yourself a little cheaper ...
Dogs don't live like cats.
Let's make a little celebrity in the world ...
Understandably sensible.
©
Comments
Post a Comment
hii friends if u like my post pl comment