મિત્રો,
ઝીંદગી કૈસી હૈ પહેલી હા..યે કભી એ હંસાએ કભી એ રુલાએ..
જાને કહાં ગયે વો દિન..કહેતે થે તેરી રાહ મેં..
નયન ને બંધ રાખી ને મેં જ્યારે તમને જોયા છે..
મહોબ્બત બરસા દેના તું..સાવન આયા..
યસ, તમને થયું હશે કે આજે આ ગીતો ની લાઈનો શા માટે લખી છે ? તો મિત્રો, ગીતો પણ આપણા જીવનનું એક અભિન્નઅંગ છે. હા દરેક ની ઉમર પ્રમાણે દરેકના ફેવરિટ ફિલ્મોના ગીતો જે દશકાઓથી ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ફિલ્મો નું એક મુખ્ય અંગ છે. ગીત વિના ની હિન્દી ફિલ્મ કે ભારતની કોઈ પણ ભાષાની ફિલ્મ ની કલ્પના પણ ન થઇ શકે. કુંદનલાલ સાયગલ થી માંડી લતાજી, રફી સાબ, કિશોર દા, કુમાર સાનુ, અરિજિત,મીકા ગણ્યા ગણાય નહિ એટલા સિંગર ઇન્ડસ્ટ્રીઝ ની દેન છે. આજેય એવા ઘણા ગીતો છે જેને સાંભળીને ગીત સાંભળવાનું જ મન થાય.
તમારા પણ કોઈ ફેવરિટ સિંગર , સંગીતકાર, ગીતકાર હશે જ જેના ગીતો અચૂક મોઢે ગણગણવાનું મન થઇ આવે. કોઈ ગઝલ કે કોઈ સુંદર ગીત અચાનક જ માઈન્ડ ફ્રેશ કરી નાખે. ક્યારેક તો એવું થાય કે આપણે જે સિચ્યુએશનમાંથી પસાર થતા હોઈએ એને અનુરૂપ ગીત સંભળાય ત્યારે લાગે કે યાર આ ગીત આપણા માટે જ લખાયું છે. શરાબનાં શોખીનો બાર માં બેસે ત્યારે ત્યાં અમુક ખાસ પ્રકારના જ ગીતો વાગતા હોય અથવા ગવાતા હોય જે ત્યાં બેઠેલા દરેક ની આપવીતી જેવા હોય. કોઈ ઓરકેસ્ટ્રામાં કે સ્ટેજ પ્રોગ્રામમાં ખાસ ડીમાન્ડ પ્રમાણે ગીતો ગવાતા હોય. અરે હવે તો કરાઉકે સામે તો કોઈ કોઈને ન રોકે. દરેકનાં અંદરનો સિંગર બ્હાર આવી કિશોર રફી કે મુકેશ બની જાય. અને મોકલી આપે..સ્ટાર મેકર એપ પર ગીત ગાવાનો અનુભવ તો મને પણ છે.
મારા ફેવરીટ ગીતો શૈલેન્દ્ર સાહેબના શંકર જયકિશન અને મુકેશ આ ત્રિપુટી નાં દરેક ગીત સાંભળો.. એક વાર્તા લખી શકાય એવા શબ્દો છે. રફી સાબને તો જેટલી સલામ કરીએ એટલી ઓછી છે અને કિશોર દા..આ..હા..સીરીયસ,રોમેન્ટિક,ફની દરેક પ્રકારના ગીતો માટે આજેય લોકો એમને યાદ કરે જ છે.
પલ પલ દિલકે પાસ તુમ રહેતી હો..કોરા કાગઝ થા એ મન મેરા..ઇક લડકી ભીગી ભાગી સી..આવા ગીત ની શરૂઆત થાય કે સાથે સાથે આપણે પણ શરુ થઇ જઈએ.
મુકેશજી એ ઘણા સેડસોંગ ગાયા છે એમાય રાજ સાહેબ સાથેનાં એમના દરેક ગીત અમર છે. સબકુછ સીખા હમને નાં સીખી હોશિયારી, ઝીંદગી ખ્વાબ હૈ..ખ્વાબ મેં જુઠ ક્યા..ઔર ભલા સચ હૈ ક્યા..? , દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મેં સમાઈ..કાહે કો દુનિયા બનાઈ..જીના યહાં મરના યહાં..ઇસકે સિવા જાના કહા..આવા અનેક લાજવાબ નાનપણથી સાંભળતા આવતા..જીવનના રસ્તે જ્યાં જ્યાં જે અનુભવો મળ્યા એને જ લાગતા વળગતા હોય આ ગીતો હોય એમ લાગે. અને મસ્ત..એકાંતમાં સાંભળીએ ત્યારે...તો...આ..હા..હા..અમુક ગુજરાતી ગઝલ અને ગીતો પણ ગમે..તારી આંખનો અફીણી , નયન ને બંધ રાખીને કે...હું ક્યા કહું છું આપની 'હા' હોવી જોઈએ..પણ નાં કહો છો એમાં પણ વ્યથા હોવી જોઈએ..જેવા ગીત, ગઝલ સાંભળતા ભૂતકાળમાં સરી જવાય.
મિત્રો આજે આ ગીતો વિષે લખવાનો આશય એટલો જ કે તમને પણ કોઈ સરસ સિંગરના ગમતા ગીતો હશે. આજના ટેન્શન ભર્યા સમયમાં ક્યારેક એકાંતમાં થોડો સમય જાત માટે કાઢી ગમતા ગીતો સાંભળી લેવાના..
સંગીત જેવો મિત્ર શોધવાથી પણ નહિ મળે. મોબાઈલમાં તો જે જોઈએ તે ગીત હાથવગું છે જ જ્યારે ટેન્શન હોય ત્યારે રીલેક્સ થવા કાનમાં હેડફોન નાખી ને હે....ય..મસ્ત પંદર મિનીટ ગીત ગણગણી લેવું..હા ભજન કે શ્લોક , સ્તોત્ર સાંભળવાની ઈચ્છા પણ મારવી નહિ.
છેલ્લે એક મનગમતા ગીત સાથે બ્લોગને વિરામ. [ ગણગણી જો જો..એકાંતમાં..મસ્ત લાગશે..]
दुनिया बनाने वाले, क्या तेरे मन में समाई
काहेको दुनिया बनाई, तूने काहेको दुनिया बनाई - २
काहे बनाए तूने माटी के पुतले,
धरती ये प्यारी प्यारी मुखड़े ये उजले
काहे बनाया तूने दुनिया का खेला - २
जिसमें लगाया जवानी का मेला
गुप-चुप तमाशा देखे, वाह रे तेरी खुदाई
काहेको दुनिया बनाई, तूने काहेको दुनिया बनाई ...
तू भी तो तड़पा होगा मन को बनाकर,
तूफ़ां ये प्यार का मन में छुपाकर
कोई छवि तो होगी आँखों में तेरी - २
आँसू भी छलके होंगे पलकों से तेरी
बोल क्या सूझी तुझको, काहेको प्रीत जगाई
काहेको दुनिया बनाई, तूने काहेको दुनिया बनाई ...
प्रीत बनाके तूने जीना सिखाया, हंसना सिखाया,
रोना सिखाया
जीवन के पथ पर मीत मिलाए - २
मीत मिलाके तूने सपने जगाए
सपने जगाके तूने, काहे को दे दी जुदाई
काहेको दुनिया बनाई, तूने काहेको दुनिया बनाई ...
સમજે તે સમજદાર.
Friends,
Zindagi kaisi hai pehli ha..ye kabhi e hansae kabhi e rulae ..
Jaane kaha gaye wo din .. kahete the teri raah mein ..
Keep your eyes closed when I see you ..
Mohabbat barsa dena tu..savan aaya ..
Yeah Al that sounds pretty crap to me, Looks like BT aint for me either. So friends, songs are also an integral part of our lives. Yes, everyone's favorite movie songs according to their age which has been a major part of films in the Indian film industry for decades. A Hindi film without a song or a film in any language of India cannot be imagined. From Kundanlal Saigal to Mandi Lataji, Rafi Saab, Kishore Da, Kumar Sanu, Arijit, Mika and Gnua are the days of countless Singer Industries. There are a lot of songs today that make you want to switch off or listen to a song.
My favorite songs Shailendra Saheb's Shankar Jaikishan and Mukesh Listen to every song of this trio have words that can write a story. The more we salute Rafi Saab, the less it is and today people remember him for all kinds of serious, romantic, funny songs.
Pal pal dilke paas tum raheti ho..kora kagaz tha e man mera..ik ladki bhigi bhagi si..aawa geet ni sharuat thay ke saath saath aapne pan sharu thay jaaye.
Mukeshji has sung many sad songs and every one of his songs with Amay Raj Saheb is immortal. We have learned everything, we have not learned intelligence, life is a dream..what is a lie in a dream..and is it a good truth ..? , Duniya banane waale kya tere man me samai..kahe ko dunia banai..jina yahan marna yahan..iske siva jaana kaha There seem to be songs. And cool..when we listen in solitude ... then ... this..ha..ha..some Gujarati ghazals and songs too..like the opium in your eyes, keeping your eyes closed that what I say should be your yes. Listening to a ghazal like this song can be done in the past.
Friends, the intention of writing about these songs today is that you will also have the favorite songs of a great singer. In today's time of tension, sometimes in solitude, listening to songs that you like for a while .. You can't even find a friend like music. In mobile, the song that you want is handy, only when there is tension, to relax, put headphones in your ears and hey .... ya .. to sing a song for fifteen minutes..yes, don't even want to listen to hymns or verses, hymns.
Finally pause the blog with a favorite song. [Murmur if..in solitude..will feel cool ..]
(duniyaa banaane vaale, kyaa tere man me.n samaaI
kaaheko duniyaa banaaI, tuune kaaheko duniyaa banaaI ) - 2
kaahe banaae tuune maaTii ke putale,
dharatii ye pyaarii pyaarii mukha.De ye ujale
kaahe banaayaa tuune duniyaa kaa khelaa - 2
jisame.n lagaayaa javaanii kaa melaa
gup-chup tamaashaa dekhe, vaah re terii khudaaI
kaaheko duniyaa banaaI, tuune kaaheko duniyaa banaaI ...
tuu bhii to ta.Dapaa hogaa man ko banaakar,
tuufaa.n ye pyaar kaa man me.n chhupaakar
koI chhavi to hogii aa.Nkho.n me.n terii - 2
aaNsuu bhii chhalake ho.nge palako.n se terii
bol kyaa suujhii tujhako, kaaheko priit jagaaI
kaaheko duniyaa banaaI, tuune kaaheko duniyaa banaaI ...
priit banaake tuune jiinaa sikhaayaa, ha.nsanaa sikhaayaa,
ronaa sikhaayaa
jiivan ke path par miit milaae - 2
miit milaake tuune sapane jagaae
sapane jagaake tuune, kaahe ko de dii judaaI
kaaheko duniyaa banaaI, tuune kaaheko duniyaa banaaI ...
Understandably sensible.
bahut badhiya
ReplyDeleteThanks a lott..
Delete